Saturday, February 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી: મોરબીના ટુ વ્હીલર માટે GJ36-AN, તથા ફોર વ્હીલર માટે GJ36-AP, સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તા.૦૮-૦૮-૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૦૮-૦૮-૨૦૨૪ થી તા.૨૦-૦૮-૨૦૨૪ સુધી અરજદાર...

મોરબીના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ હેલીપેડ પાછળથી ઈંગ્લીશ દારૂની ૧૦૯ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મેઇન્ટેનન્સની કામગીરી: મોરબી શહેરના અનેક વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી: આવતીકાલ તા. ૩૧- ૦૭- ૨૦૨૪ ના બુધવારના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો...

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનો જ્ઞાનસેતુ સ્કોરલશિપ પરીક્ષામાં ડંકો

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા જ્ઞાન સેતુ કસોટીમાં બાળાઓના મેરિટમાં સમાવેશ મોરબી: અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અભ્યાસમાં પણ મોખરાનું સ્થાન ધરાવતી માધાપરવાડી કન્યા શાળાની ધોરણ પાંચના...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને પરિશ્રમ ઔષધી વન મોરબી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબી વાસીઓ માટે ખૂશીની વાત છે કે મોરબીના ખોળે જન્મેલી અને ધીમે ધીમે મોટી થઈ રહેલી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કરવામાં આવી રહેલા...

હળવદ સરા ચોકડી ખાતેથી એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો

હળવદ: હળવદ સરા ચોકડી ખાતે રોડ પરથી એસટી બસમાં પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ૨૪ બોટલ વિદેશી દારૂ સાથે...

ટંકારા-રાજકોટ હાઇવે રોડ પર ટ્રક- એમ્બ્યુલન્સ વચ્ચે અક્સ્માત: એમ્બ્યુલન્સ ચાલક ઈજાગ્રસ્ત

ટંકારા: ટંકારા રાજકોટ હાઇવે રોડ આર્ય વિદ્યાલય સામે જબલપુર તરફ જવાના રસ્તા પાસે રોડ ઉપર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટ્રક પાછળ એમ્બ્યુલન્સ...

હળવદના ઈશ્વરનગર ગામે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હળવદ પોલીસને મળેલ...

આપઘાત કરવા નીકળેલી મહિલાને 181 મહિલા હેલ્પલાઇન મોરબી દ્વારા જીવ બચાવાયો

મોરબી: તા. 28/07/2024 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181માં ફોન આવેલ કે એક મહિલા અહીંયા રસ્તામાં ઉભા છે અને ઘરેથી નીકળી ગયેલ છે...

માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણી માટેનો કામચલાઉ કાર્યક્રમ

મોરબી જિલ્લામાં માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ...

તાજા સમાચાર