Saturday, February 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના જુના પીપળીયા ગામે સગા ભાઈનો ભાઈ પર  છરી વડે હુમલો

મોરબી: મોરબીના જુના પીપળીયા ગામે બે સગા ભાઇઓ વચ્ચે અગાઉ થયેલ ઝગડોના કેશનુ સમાધાન કરવાની વાત ચાલતી હોય અને ભાઈએ ના પાડતા તેનો ખાર...

જીતનો સ્વાદ ચાખ્યા બાદ મોરબીનાં સાંસદ ગાયબ !!!

મોરબીમાં પ્રજાના બેહાલ અને સાંસદ ગાયબ હોઈ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે હાલમાંજ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગુજરાતમાં ભાજપને 26 માંથી 25...

હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ રૂ.૧૭,૨૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં...

ગાયના સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે મોરબી જિલ્લાના ખેડૂતોને 3 કરોડની સહાય ચુકવાઈ

પ્રાકૃતિક ખેતી; આત્મનિર્ભર ખેડૂતોનું આત્મનિર્ભર ભારત તરફ મહત્વનું પગલું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને સરકારની પહેલ થકી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર અને સ્વાવલંબી...

મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને PC-PNDT એડવાઝરી કમિટી તેમજ તમાકુ નિષેધ સમીક્ષા બેઠક યોજાઈ

જાહેર આરોગ્ય જાળવવા યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE તેમજ તમાકુ નિષેધ અંગેની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ...

મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા માધાપરવાડી શાળામાં ઊર્જા અંગે સેમિનાર યોજાયો

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા માધાપરવાડી શાળામાં ઉર્જા સેમિનાર યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે,...

ટંકારામાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મોત 

ટંકારા: ટંકારા લતીપર ચોકડી પાસે શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં ઝેરી જીવજંતુ કરડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારા લતીપર ચોકડી પાસે શક્તિ ટ્રાન્સપોર્ટની...

માળીયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

માળીયા (મી): માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે...

મોરબીમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ 

મોરબી: મોરબીના ત્રાજપરમા ચોરા વાળી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ મોરબી...

ટંકારામાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

ટંકારા: યુવકએ આરોપીના મોટાભાઈની ગાડીના ત્રણ હપ્તાના રૂપીયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તે લેવાના બાકી હોય અને આરોપી યુવક પાસે રૂ. ૫૦,૦૦૦/- માંગતા હોય જેથી...

તાજા સમાચાર