Saturday, February 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં યુવાને ઝેરી દવા ગટગટાવી 

મોરબી: મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટવાળી શેરીમાં કેળાના ગોડાઉન પાછળ કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

માળીયાના વિરવિદરકા ગામે જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળીયા તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકા...

હળવદ સરા રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

હળવદ: હળવદ સરા રોડ ઉપર પંચામૃત બંગ્લોઝની સાઇટ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

મોરબી: નજરબાગ પાણી પુરવઠા બોર્ડના હેડ સ્ટોર્સમાંથી 80 કિલો લોખંડની ચોરી

મોરબી: મોરબીમાં નજરબાગ પાણી પુરવઠા બોર્ડના હેડ સ્ટોર્સમાં રોજમદાર તરીકે નોકરી કરતો આરોપી હેડ સ્ટોર્સમાંથી ૮૦ કિલો લોખંડની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ...

મોરબીના બગથળા ખાતે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ 

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, મોરબી દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાના આસી....

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 ઓગષ્ટે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે 

અત્યાર સુધીના ૩૪ કેમ્પમા કુલ ૧૦૪૮૩ લોકોએ લાભ લીધો તેમજ ૪૭૨૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર-૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ...

કારખાનાના પરપ્રાંતિય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનને આપવી પડશે

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ...

મોરબીના ટીંબડી ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામે શ્રી હરી સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ...

ટંકારામાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા ગામે મોરબીનાકા પાસે દેવીપુજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં...

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો:મોબાઇલને માધ્યમ બનાવી વ્યાજના ચક્કરમાં ફસાવતા ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

તમારા બાળક સાથે આવું નાં થાય તેનું ધ્યાન દરેક માતા પિતાએ રાખવું જરૂરી: નહીતો તમે અને તમારું બાળક પણ આવા વ્યાજખોરોનો ભોગ બની શકો...

તાજા સમાચાર