Saturday, January 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની ઉમા વિદ્યા સંકુલ રજાના દિવસે પણ ચાલુ: શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં 

મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલે સરકાર દ્વારા કરેલ નાતાલની રજાનો અને સરકારના પરીપત્રો ઉલોળીયો કરી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી સ્કૂલ ચાલુ રાખી હોવાની...

મોરબીની વાવડી ચોકડી થી નવલખી ચોકડીના બ્રીજ પરની સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન

મોરબી: મોરબી નગરપાલિકા ટુક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે પરંતુ હજું સુધી પ્રજાને પ્રાથમિક સુવીધાઓ આપી શકી નથી ત્યારે મોરબીની વાવડી ચોકડી થી...

મોરબીના કેશરબાગમા કોઈ કારણસર યુવકનું મોત 

મોરબીના સામાકાંઠે આવેલ કેશરબાગમા બાકડા ઉપર કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના વતની અને...

મોરબીમાંથી વિદેશી દારૂની આઠ બોટલ ઝડપાઈ: આરોપી ફરાર 

મોરબીના વજેપરમા મોમાઈ ડેરી પાછળ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાંથી વિદેશી દારૂની આઠ બોટલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ...

માળીયાના અણીયારી ટોલનાકાના પાસે આધેડ પર ત્રણ શખ્સોનો ધાર્યાં વડે હુમલો 

માળીયા તાલુકાના જુની ખીર ગામે રહેતા આધેડના મામાને અગાઉ આરોપીના ભાણેજ સાથે માથાકુટ થયેલ હોય તેનું મનદુઃખ રાખી આરોપીઓ અર્ટીકા કારમા આવી અણીયાળી ટોલનાકાના...

મોરબીના રંગપર – જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત 

મોરબી: રંગપર - જેતપર રોડ ઉપર લેમોરેક્ષ સીરામીક કારખાના સામે રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી બનાવ અંગે મોરબી...

મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા ગૃહમંત્રી વિરુદ્ધ કલેકટરને આવેદન 

મોરબી: ચાલુ શિયાળું સત્ર દરમિયાન રાજ્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત ડો.બાબા સાહેબ આંબેડકરજી વિશે...

મોરબીમાં તા.25 ના સહકારી 11 દૂધ મંડળીઓના ઉદ્ઘાટન કરાશે

કેન્દ્રીય ગૃહ- સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર આવતીકાલે તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ “સહકારથી સમૃદ્ધિ'' પહેલને...

મોરબીમાં જેતપર મચ્છુ ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

મોરબી: જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા...

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની બેઠક મળી

બેઠકમાં બાળકોનું રસીકરણ, તાલુકા-ગ્રામ્ય કક્ષાએ ઓપીડી અને ડેટા એન્ટ્રી સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશનની...

તાજા સમાચાર