Friday, February 7, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીમાં આઇ.ટી.આઇ. સામે બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળ પાસે રોડ ઉપર સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન...

હળવદના કોયબા ગામે ઝેરી દવાવાળુ પાણી પી જતા સગીરાનું મોત 

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં જયસુખભાઈ પટેલની વાડીએ ઝેરી દવાવાળુ પાણી પી જતા સગીરાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હેતલબેન અશોકભાઇ રણમલભાઇ તડવી...

માળીયા: નાના દહીસરા થી મોટા દહીસરા વચ્ચે ટ્રેન હડફેટે આવી જતા યુવકનું મોત

માળીયા (મી): માળીયા તાલુકાના નાના દહીસરા થી મોટા દહીસરા વચ્ચે ટ્રેન હડફેટે ચડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વિદેશી રાજકુમારસીંધ (ઉ.વ.૪૦) રહે....

મોરબીના વિરાટનગર (રંગપર) ગામે કારખાનામાં દિવાલ પરથી પટકાતા યુવકનું મોત 

મોરબી: મોરબી તાલુકાના વિરાટનગર (રંગપર) ગામની સીમમાં આવેલ ગ્રીસ સિરામિક કારખાનામાં નવા બનતા ગોડાઉનની દિવાલ પરથી નીચે પડી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીમાં મહિલાના અંગત પળોના ફોટા અને વિડિયો વાયરલ કરી દેતા નોંધાઈ ફરીયાદ 

મોરબી: મોરબી શહેરમાં એક શખ્સે મહિલાના અંગત પળોના ફોટા તથા વિડીયો અને બિભત્સ વિડિયો કોલનુ રેકોર્ડિંગ તેના મોબાઈલ ફોનમાં સેવ કરી લઇ આરોપીએ ફોટો...

મોરબીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા

મોરબી: મોરબી લીલાપર રોડ ચાર માળીયા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

ટંકારાના મિતાણા ગામે આધેડને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યો 

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે આધેડ તેમના ઘરમાં રસોઇ બનાવવા બાબતે બોલાચાલી કરતા હતા ત્યારે આરોપી આધેડના ઘરે જઈ તમો કેમ દેકારો કરો છો...

મોરબી: બદલી થયેલ તથા નવા નિમાયેલ તમામ જજ માટે વેલકમ તથા ફેરેવલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે....

પરિસ્થિતિ જૈસે થે: પાલિકાએ કરેલા દંડ અને ફોટા સેશનની પશુધન પર કોઈ અસર નહીં

सुबह का भुला शाम को घर आ जाये तो उसे भुला नहीं कहते આ ઉપર લખેલી કહેવત મોરબીનાં રોડ પર અડિંગો જમાવીને બેઠેલા પશુધને સાર્થક...

વાંકાનેર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મુકવા મામલતદારને હિન્દુ સંગઠનોની રજૂઆત 

વાંકાનેર: વાંકાનેર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા માટે હિન્દુ સંગઠનો દ્વારા DYSP, PI તથા મામલતદારને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી...

તાજા સમાચાર