Saturday, January 11, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના ખાખરેચી રોડ પર બાઇક પર સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું 

માળીયા (મીં)ના ખાખરેચી રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરતા શખ્સને શોધી કાઢી માળીયા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાઈકલ...

મોરબીમાં આગામી તા.31 ડિસેમ્બરના પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે

આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ ૧૨:૩૦ કલાકે જિલ્લા પંચાયત- આરોગ્ય શાખા દ્વારા પીસી & પીએનડીટી એક્ટ અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મોરબીમાં જગતગુરુ રામાંનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી નિમિતે મીટીંગ યોજાશે

મોરબી અને માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તા. ૨૧-૦૧ ના રોજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫ મી...

મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઇની 300મી જન્મ જયંતી નિમિત્તે વ્યાખ્યાન માળા તથા બેઠક યોજાઈ 

મોરબી મહાસંઘની જિલ્લા કારોબારીમાં મારી શાળા મારૂં તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકા એમ બે પ્રસ્તાવ પારીત કરાયા મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,...

મોરબીના રાજપર ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી 

મોરબીના રાજપર ગામ કોઈ કારણસર ઝેરી પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના રાજપર ગામે રહેતા...

ટંકારાના જુના હડમતીયા રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

ટંકારાના જુના હડમતીયા રોડ પર દેવીપૂજકવાસના ઢોળા પાછળ બાવળની કાંટમા ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા...

મોરબીના જાંબુડીયા ગામે પતિ અને પ્રેમીકાએ મળી પત્નીની કરી હત્યા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી પાયલ ના પતિને આરોપી રેવાલી સાથે આડાસંબંધ હોવાથી આરોપી પતી અને પ્રેમીકાએ...

મોરબીમાં બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી પોલીસ

મોરબીના સામાકાંઠે બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મોરબી સીટી બી ડિવીઝન પોલીસની "SHE TEAM" મિલન કરાવ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના...

મોરબીમાં જિલ્લા કક્ષાનો ”સહકારથી સમૃદ્ધિ તરફ” કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં ૧૧ નવી દૂધ મંડળીઓનું ઉદ્ઘાટન થયું; રૂ. ત્રણ લાખની સહાય અર્પણ કરાઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજીના...

મોરબીની ઉમા વિદ્યા સંકુલ રજાના દિવસે પણ ચાલુ: શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં 

મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ ઉમા વિદ્યા સંકુલે સરકાર દ્વારા કરેલ નાતાલની રજાનો અને સરકારના પરીપત્રો ઉલોળીયો કરી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી સ્કૂલ ચાલુ રાખી હોવાની...

તાજા સમાચાર