Wednesday, February 5, 2025
- Advertisement -spot_img

ગુજરાત

જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પહોંચ્યા માળીયા સામખિયાળી હાઈવે પર અસરગ્રસ્ત સ્થળે

હાઇવે પર જ્યાં પાણી ચડવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો તે સ્થળે પહોંચી મંત્રીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું મોરબી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને આજના...

મોરબીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે સરવડ આરોગ્ય કેન્દ્ર ખાતે અડધી રાતે સફળ પ્રસૂતિ કરાઈ

માળીયા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયેલા હોવાથી આરોગ્ય સ્ટાફે સમય સૂચકતા વાપરી સગર્ભા મહિલાને સરવડ આરોગ્ય કેન્દ્ર પહોંચાડાયા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની આગાહી વચ્ચે મોરબી...

મોરબી જીલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોમાં બીપીનભાઈ પ્રજાપતિ દ્વારા 2000 ફૂડ પેકેટ વિતરણ કરાયાં

મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે હંમેશા સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલ બીપીનભાઈ પ્રજાપતિ તથા ધર્મેન્દ્રભાઇ બારેયા દ્વારા...

ટંકારામાં જુગાર રમતા 11 પત્તા પ્રેમીઓ ઝડપાયાં 

ટંકારા: ટંકારાની ગાયત્રીનગર સોસાયટીમાં હર્ષદભાઈ પંચોટીયાના મકાનમાં તીનપત્તીનો જુગાર ૧૧ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન...

ટંકારાના તિલકનગરમા ત્રણ મહિલા પર ચાર શખ્સોનો ધોકા, ધાર્યા વડે હુમલો

ટંકારા: ટંકારાના તીલકનગરમા મહિલાઓ શેરીમાં બેઠા હોય તે વખતે ત્રણ શખ્સો ત્યાંથી ગાળો બોલતા નીકળતા મહિલાઓએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ ત્રણે...

મોરબી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ૮૦૦ થી વધુ ફૂડપેકેટનું વિતરણ કરતા સંઘના સ્વયંસેવકો

અતિભારે વરસાદના કારણે હાઈવે પર ફસાયેલ ટ્રકચાલકોને પણ RSS ની મોરબી તાલુકા ટીમે ફૂડપેકેટ વિતરણ કર્યાં મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા ભારે વરસાદને...

મોરબી જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

આવતી કાલે રેડ એલર્ટના પગલે જિલ્લામાં સ્થળાંતર અને જાનમાલની સલામતીના મુદાઓ પર ભાર મુકાયો મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ...

વાંકાનેરના કાનપર ગામે એનડીઆરએફની ટીમ દ્વારા ૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં...

વાંકાનેરના પંચાસીયા ગામેથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી: 80 લાખના મુદ્દામાલ માલ સાથે એક પકડાયો 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૭, ૮૪૦ કી.રૂ. ૫૬,૬૩,૧૦૦/- નો ઇંગ્લીશ...

મોરબીમાં ભારે વરસાદ વચ્ચે સેવાની સરવાણી વહાવતું જય અંબે ગ્રુપ 

મોરબીમા ભારે વરસાદને કારણે સ્થળાંતરિત કરાયેલ લોકો માટે જય અંબે ગ્રૂપ મોરબી દ્વારા રસોડું ચાલુ કરાયું  મોરબી: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારેથી અતિભારે...

તાજા સમાચાર