Monday, February 3, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના પત્રકાર સહિત બે લોકોની કેમીકલ ચોરીમાં ધરપકડ

હળવદ: હળવદમાં કેમિકલ ચોરીના ગુનામાં હળવદ બ્રેકીંગ ન્યુઝ ના પત્રકાર સહિત બે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદી લલીતભાઈ સાંઈબાબા...

ડેમી -૦૨ ડેમનો એક દરવાજો વધુ 06 મીટર ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

ટંકારા: ટંકારા તાલુકા નજીક આવેલ ડેમી -૦૨ જળાશયમા ઉપરવાસમાં વરસાદને કારણે આવક વધતાં અગાઉ ૦૧ દરવાજો ૦.૪૫ ખોલવામાં આવેલ હતો તેમાં ૦૭ વાગ્યાની આસપાસ...

મોરબી જિલ્લામાં ITI ખાતે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ 30 સપ્ટે. સુધી લંબાવાઈ

ઉમેદવારો https:// itiadmission. gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની...

મોરબીમાં સફાઈ કર્મચારી પાસે મેલું ઉપાડવાની કે અસ્વચ્છ શૌચાલય સાફ કરાવવાની કામગીરી કરાવતી નથી તેવો સર્વે કરાયો

સર્વેમાં તારણ કરાયો; સર્વે અંગે કોઈને વાંધો હોય તો દિવસ - ૨ માં આધાર પુરાવા સાથે જાણ કરવી ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ...

મોરબી: મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો હાઈવે રોડ રીપેર કરવા કોંગ્રેસની માંગ

મોરબી: મોરબી - હળવદ હાઈવેમાં મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ તાત્કાલિક રીપેર કરવા મોરબી તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ મિલન સોરીયાએ માર્ગ અને મકાન...

મોરબીની નાનીવાવડી કુમાર પ્રા. શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાનું રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ આયોજીત રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનું ગાંધીનગર ખાતે શિક્ષકદિનના દિવસે આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં શિક્ષણમાં સતત નાવીન્યસભર, વિશિષ્ટ અને...

મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

મહાનુભાવોના હસ્તે ૭ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ મોરબીમાં ધી.વી.સી. હાઇસ્કૂલ ખાતે જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું...

શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવા નેતાઓ અને અધિકારીઓ પહોંચ્યા મોડા

શું નેતા અને અધિકારીઓને સમય નું ભાન નથી? આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન ગુજરાત સરકાર આજે શિક્ષક દિન નિમિત્તે દરેક જિલ્લા લેવલે તેમજ રાજ્ય...

વિદ્યાભારતી દ્વારકા વિભાગનો સંસ્કૃતિ મહોત્સવ શિશુમંદિર વિભાપર સ્થાન પર યોજાયો

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન દ્વારકા વિભાગ કક્ષાનો સંસ્કૃતિ મહોત્સવ યોજાઈ ગયો. જેમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ, શીઘ્ર વકૃત્વ,કથા કથન, રાસ તેમજ માટીકલા જેવી કૃતિઓ યોજાઈ....

મોરબીના ઘુંટૂ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી બાઈક મળ્યા 

મોરબી: મોરબીના ઘુંટૂ ગામ તથા ટીંબડી ગામની સીમમાંથી બે બીનવારસી મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસને મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાંથી બાઈક ચોરી કરી...

તાજા સમાચાર