Wednesday, September 25, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પરથી દારૂની 30 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી શહેરના અયોધ્યાપુરી રોડની પાછળની શેરીમાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 30 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી...

હળવદમાં અચાનક મીઠાં નાં કારખાનાની દિવાલ ઘસી પડતાં 12 લોકો નાં મોત

હળવદ જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના સર્જાતાં એકાએક મીઠાના કારખાનાની દીવાલ તૂટી પડતા અનેક મજુરો દીવાલ નીચે દટાયા હોવાની આશંકા સાથે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું...

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં એક નવા પુસ્તક ‘વ્યંગવિનોદ વિહાર’ ને આવકાર

મોરબીના આચાર્ય, શિક્ષક, લેખક ડૉ. અમૃત કાંજિયાના અમથા આંટાફેરા, હાસ્યામૃત, પોક મૂકીને હસીએ, કલમના ઘસરકા બાદ હવે વ્યંગવિનોદ વિહાર નામનું પાંચમું પુસ્તક પ્રકાશિત થયું. આ...

રાજ્યના વિદ્યાર્થીઓના શિક્ષણ તથા શિક્ષકોની સેવાઓ માટે રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો

ફિક્સ પગારમાં નિમણુંક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો/વહીવટી સહાયકો/સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણાશે : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી - પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની...

લાલપર ગામે આજે તા.17/5/2022ના રોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે

મોરબી નજીક આવેલા લાલપર ગામ ખાતે શ્રી રામ રાજ ગૌશાળા લાલપર ના લાભાર્થે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ શ્રી રામકથાનું લાલપર ગામ સમસ્ત તારીખ 13/...

વડાપ્રધાનએ આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ ના મંત્રને સાકાર કરીને કોઇ પણ સમાજના વિકાસમાં રાજ્ય સરકાર તેની સાથે રહેવા પ્રતિબદ્ધ છે -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મ ભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી મોરબીના વવાણિયામાં આહીર સમાજ સંચાલિત માતૃશ્રી...

માળીયાના ખાખરેચી નજીક કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જતા માસૂમ બાળકનું મોત

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ સિરામિકના કારખાનામાં મજૂરી કામ કરીને પેટીયું રળતા આદિવાસી પરિવારનો ત્રણ વર્ષીય માસૂમ બાળક મશીનના બેલ્ટમાં આવી...

ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને હેરાન કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ફેક એકાઉન્ટમાંથી ન્યુડ વિડીયો ફોન દ્વારા તેમજ સ્ટોરી મેન્સન કરી મેસેજમાં ગાળો આપીને...

લુણસર ગામે વસીયાણી પરીવાર દ્વારા નવચંડી યજ્ઞ અને માતાજી નાં નવરંગો માંડવા નું આયોજન

વાંકાનેર તાલુકાના લુણસર ગામે શ્રી ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવાનું આયોજન વસિયાણી પરિવાર દ્વારા કરેલ છે. જેમાં 11 યજ્ઞકુંડ...

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કીરીટભાઈ અંદરપાનો આજે જન્મદિવસ છે તેઓ નાનપણથી જ સેવાને વરેલા અને કંઇક કરી છુટવાની ભાવના નાનપણથી જ મેળવેલ એવા મૂળ...

તાજા સમાચાર