Monday, September 23, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી : કાલથી તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલ

પડતર પ્રસ્નોના ઉકેલ પ્રત્યે સરકારે હકારાત્મક અભિગમ ન દાખવતા સંગઠન હડતાલ માટે મક્કમ ગુજરાતના 8500 તલાટીઓના હળતાલમાં જોડાવાથી 18 હજારથી વધુ ગામોનો વહીવટ ખોરવાશે...

૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદજીત ૪૮ લાખના ખર્ચે ૬ ટ્રેકટર-ટ્રોલી તથા ૧ જેટિંગ મશીન ગ્રામ પંચાયતોને અર્પણ

બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે ૬ ટ્રેક્ટર તેમજ ટ્રોલી, ૧ જેટિંગ મશીન અર્પણ કરાયા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૧૧ કેમ્પ મા કુલ ૩૬૮૮ લોકોએ લાભ લીધો તેમજ ૧૬૫૪ લોકો...

મોરબી :- સરદારબાગ નજીક દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ પાસેથી દારૂના ચપલાંના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત...

વાંકાનેરના ઢુવા નજીક ગફલતભરી રીતે ચલાવતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવતા ઢુવા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે ગફલતભરી રીતે બાઈક ચલાવતા પડી જતાં યુવાનનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ...

મોરબી જિલ્લાની શાળાઓમાં સ્વતંત્રતા કા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ભારતમાતાની ભવ્ય આરતી સાથે પૂજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનના પગલે 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લાની 585...

મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બંદૂક સાથે બે ઝડપાયા.

મોરબી એલસીબી દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.   મળતી માહિતી મુજબ એલસીબી દ્વારા માળિયા...

મોરબી ખાતે રાજપુત સમાજના અગ્રણીઓની ઉપસ્થતિમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને...

મોરબી ઓસેમ C.B.S.E. સ્કુલ ના કોમર્સ ડીપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓ દ્વારા અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી

ધો.૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર ઔદ્યોગિક મુલાકાત નુ અનેરુ આયોજન. મોરબી શહેર ની સૌપ્રથમ CBSE સ્કુલ ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ...

તીથવા હાઈસ્કૂલની કૃતિ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી

દર વર્ષે યોજાતા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વર્ષ 2021-22 ના વર્ષમાં યોજાયેલ પ્રદર્શનમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની તીથવા માધ્યમિક શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિ...

તાજા સમાચાર