Tuesday, September 17, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૬ સપ્ટેમ્બરના મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૦૯/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

મોરબીમાં ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન મેડિકલ કોલેજ

૭૫ વીઘામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું સંભવિત ટૂંક સમયમાં થશે ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહીવટીતંત્રની કાર્યશીલતાને સફળતા મળી...

મોરબીમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના ભથ્થા તેમજ HTAT આચાર્યોના પ્રશ્નો બાબત શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મહારેલી

નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યના આહવાન અન્વયે મોરબીના લાલબાગથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી નિકળી મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓની...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે.

મોરબી: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરવામા આવી રહ્યું છે. જેમાં...

મોરબીમાં કોંગ્રેસ દ્વારા અબ કી બાર જનતા કી સરકાર કાર્યક્રમ યોજાયો

મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા આજે કોંગ્રેસના અબ કી બારજનતા કી સરકાર કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. જેમાં કોંગ્રેસ...

રામાનંદી સાધુ સમાજનો મુખ્યમંત્રી સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા

સ્વ. ધરમશીભાઈ પ્રાગજીભાઈ ઝાલરીયા ની પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત...

મોરબીના આંગણે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી મોરબીના કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ...

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર ઈજાગ્રસ્ત

મોરબી: વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર મકનસર ગામ સામે કૃષ્ના વિજય કારખાનાની સામે કારે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની બાઈક...

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 32 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નેશનલ હાઇવે રોડ વસુંધરા હોટલની બાજુમા, કાંતીનગરના ઢાળીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી...

તાજા સમાચાર