Saturday, September 21, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં શનાળા ખાતે ૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ

૭.૭૫ કરોડના ખર્ચે ટંકારા ખાતે નિર્માણ પામશે કોર્ટ બિલ્ડીંગ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સતત પ્રયત્નો અને મોરબી જિલ્લા પ્રત્યેની નિષ્ઠાને પગલે મોરબીમાં 33 કરોડના ખર્ચે નવું...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

સ્વ.જયસુખલાલ જગમોહનદાસ મહેતા પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૧૩ કેમ્પ મા કુલ ૪૦૪૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૮૦૦ લોકો...

ટંકારાના ધ્રુવનગર ગામે પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો

મોરબી: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું ટંકારા પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના વતની...

હળવદમાં આધેડ મહીલાએ ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: હળવદમાં રાપસંગપર રોડ કંડેશ્વર હનુમાનજીના મંદિર નજીક આધેડ મહીલાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર...

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે પરણીતાએ ઝેરી દવા ગટગટાવી

મોરબી: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે પરીણીતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 8 બોટલ સાથે એક ઝડપાયો: એકની શોધખોળ

મોરબી: મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ...

મોરબી તાલુકાનાં વનાળીયા ગામનો વહિવટી ગુંચવણો ભરેલો વર્ષો જુનો પ્રશ્ન હલ કરતુ મહેસુલી તંત્ર

વનાળીયા ગામના આગેવાનોએ મહેસુલી અધિકારીઓના અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રકે સને ૧૯૮૧ થી સને ૧૯૮૪ સુધીમાં ગામ નમુના...

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક હિમેશ રેશમિયા ઘુમ માચાવશે

તા. 30 ના રોજ કિર્તી સાગઠિયા, 2 તારીખે ખજૂરભાઈ ગરબે રમાડશે મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો...

મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

તાજા સમાચાર