Saturday, April 26, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારામાં શનીવારી બજારમાંથી મોબાઈલ ચોરી કરનાર ઈસમને ઝડપી પાડતી ટંકારા પોલીસ

ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનીવારી બજારમાંથી મોબાઈલ ફોન ચોરી કરનાર ઇસમને ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના ટંકારા પોલીસ...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી, કરિયાવર કર્યો

મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની સેવાયાત્રા નાની નાની ખુશીઓ ભેગી કરીને આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આ...

મોરબીના રવાપર ઘુનડા રોડ પર કારમાંથી વિદેશી દારૂના 96 ચપલા સાથે બે ઝડપાયાં 

મોરબી શહેરમાં બુટલેગરો એટલા સધ્ધર થય ગયા છે કે હવે કારમા વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ પર ન્યુ...

ટંકારાના સાવડી ગામ નજીક રોડ પર કારે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત 

ટંકારાના સાવડી થી ઓટાળા ગામની વચ્ચે એસ્સાર પેટ્રોલ પંપ સામે રોડ પર કારે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા...

ટંકારામાં શનીવારી બજારમાંથી યુવકનો મોબાઇલ ચોરી થતા ફરીયાદ નોંધાઈ

ટંકારાની લતીપર ચોકડી પાસે શનિવારી બજારમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનો મોબાઇલ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી...

હળવદની બાપા સીતારામ મઢુલી નજીક વાંકાનેર ડેપોની એસટી બસ અને મીની ટ્રક વચ્ચે મોરે મોરો

વાંકાનેર એસટી ડેપોની દાહોદ-ગાંગરડી તરફ જતી એસટી બસને ગતરાત્રિના હળવદની બાપાસીતારામ મઢુલી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી આવતા અશોક લેલન્ડ છોટા હાથી મિનિટ...

મોરબી શહેરમાં વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી જેલ હવાલે કરાયો. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ...

મોરબી-કચ્છ હાઈવે પરથી અબોલ પશુઓ ભરેલ બોલેરો ગાડી સાથે બે ઝડપાયાં

માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપરથી બોલેરો ગાડીમા દયનીય હાલતમા ભરેલ ૦૭ (જીવ) પાડા સાથે બે ઇસમોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી...

મોરબીના ભડીયાદ ગામે કારખાનામાં છાપરા પરથી પટકાતાં યુવકનું મોત 

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ મીલીનીયમ વીકટીફાઇટ કારખાનામાં છાપરા ઉપર પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે...

મોરબીના ત્રાજપરમાથી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમાથી અલગ અલગ જગ્યાએથી તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર