Sunday, December 29, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે ગરાસીયા બોડીંગ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો….

વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાના જન્મદિવસ નિમિતે આજે વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય (ગરાસીયા બોડીંગ) ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં...

વાંકાનેર તાલુકા પોલીસ મથકે અપહરણના ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો…

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પકડી પાડી ધોરણસરની...

વાંકાનેર : લેબર કવાર્ટરમાં બીજા માળેથી પડી જતા યુવાનનું મોત…

વાંકાનેરના વર્ધમાન સીરામીકમાં લેબર કોલોની ખાતે રહેતા બલવીસિંગ દાતારામ ગુર્જર નામના યુવાનનું બીજા માળેથી પગ લપસી જતા નીચે પટકાતાં તેને પગે ગંભીર ઇજા પહોંચી...

વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાના જન્મદિવસ નિમિતે આગામી તારીખ 01/02/2021 સોમવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં...

વાંકાનેર : સીએનજી રીક્ષાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા તથા...

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AC (એસી) નવી સીરીઝ શરૂ થશે…

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે... મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ બહાર પાડવામાં આવી છે જેમાં આ સીરીજ GJ-36- AC- ૦૦૦૧ થી...

વાંકાનેરનું ગૌરવ : M.Sc. કેમિસ્ટ્રી વિષયમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવતો વાંકાનેરનો અરબાઝ બાદી….

વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ...

મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ હડફેટે લેતા એકનું મોત…

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વર્ધમાન હોટેલ નજીક એટ ટ્રકના ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ એક વ્યક્તિને હડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક...

વાંકાનેર : ઢાળમાં ટ્રેક્ટર ઊલળતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેકટર ચાલકનું મોત….

વાંકાનેર તાલુકાના મહિકા અને ગારીયા ગામ વચ્ચે રોડ પર ઢાળ ચડાવતી વખતે અચાનક ટ્રેક્ટર ઉલળતા ટ્રેક્ટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત...

વાંકાનેર વિસ્તારમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો : માટેલ રોડ પર ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ…

વાંકાનેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દવાખાનું ચલાવતા વધુ એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે...

તાજા સમાચાર