Friday, December 27, 2024
- Advertisement -spot_img

વાંકાનેર

વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાંથી 828 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામની સીમમાં આવેલ એક વાડીના મકાનમાં વિદેશી દારૂની રેડ કરી 828 બોટલ...

વાંકાનેર-ટંકારા તાલુકા પંચાયતમાં છેલ્લી ઘડીએ ભાજપે બે ઉમેદવાર બદલ્યા..

વાંકાનેરની પીપળીયારાજ અને ટંકારાની સાવડી બેઠક ઉપર ઉમેદવાર બદલવા પડયા… મોરબી જિલ્લામાં ગઈકાલે નગરપાલિકામાં ઉમેદવારો બદલ્યા બાદ આજે છેલ્લી ઘડીએ ભાજપે ટંકારા અને વાંકાનેર તાલુકા...

વાંકાનેરના કૈલાશ આશ્રમ ખાતે રવિવારે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે…

વાંકાનેરના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી પ્રભુલાલજી મહારાજ દ્વારા સંચાલિત શ્રી કૈલાશ આશ્રમ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આગામી રવિવારના રોજ કૈલાસ આશ્રમ...

વાંકાનેર : ચિત્રાખડા ગામે રહેણાંક મકાનમાંથી 75 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામેની સીમમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ત્યાંથી 75 બોટલ વિદેશી દારૂના...

વાંકાનેર નગરપાલિકાની 28 સીટ માટે કોંગ્રેસે જાહેર કર્યા માત્ર 17 ઉમેદવારો…!

આગામી દિવસોમાં ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે અગાઉના સત્તાધીરી ભાજપ દ્વારા 28માંથી 24 ઉમેદવારોની...

વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : તાલુકા-જીલ્લાની તમામ સીટો માટે કોંગ્રેસના ઉમેદવાર ફાઈનલ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ચુક્યું છે ત્યારે ચુંટણીનો માહોલ પણ‌ બરાબરનો જામ્યો છે. હાલ ગુજરાતમાં નગરપાલિકા-તાલુકા-જીલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવા આ...

વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 24 બેઠક માટે ભાજપે યાદી જાહેર કરી…

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નક્કી કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના 07 વોર્ડની 28 બેઠકો માટે હજુ સુધી નામ...

વાંકાનેરમાં પતિ-સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફીનાઇલની ગોળી પીધી…

વાંકાનેર શહેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ફીનાઇલની ગોળી પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં...

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ મશીનમાં માથું આવી જતાં કર્મચારીનું મોત…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે અચાનક અકસ્માતે મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઈજાથી એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત...

વાંકાનેર ખાતે યોજાશે મોમીન રત્ન સન્માન સમારંભ, આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ…

વાંકાનેર શહેર અને તાલુકા ભરના મોમીન સમાજના તેજસ્વી તારલાઓ અને યુવા પ્રતિભાઓને સન્માનવા માટે વાંકાનેર ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. તથા આકાશગંગા એજ્યુકેશન...

તાજા સમાચાર