Sunday, January 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

પરશુરામ ધામમાં ચબુતરા અને સંત કુટીરનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

મોરબી : બ્રહ્મસમાજ નાં આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામ નું ધામ એટલે નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ જે ધીમે ધીમે યાત્રાધામ તરીકે વિકસીર...

12 બોટલ વોડકા સાથે યુવાન ઝડપાયો

મોરબીના બેલા ગામના બસ સ્ટેન્ડ નજીકથી યુવાનને દારૂના જથ્થા સાથે મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસે બેલા...

મોરબીની પરશુરામ પોટરી ની જગ્યા પર દબાણ કરનાર મહિલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ ફરીયાદ નોધાય

મોરબી ની પરશુરામ પોટરી ભારત વર્ષમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતી હતી અને અનેક કામદારો થીં ધમધમતી હતી બાદમાં સમય સંજોગોવશ પરશુરામ પોટરી બંધ...

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

 સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી મંડળની તાજેતરમાં એક મિટિંગ મળી હતી.જેમાં આગામી બે વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ...

મોરબીના વનાળીયા ગામની સીમમાં કુવામાં ડૂબી જતા મહિલાનું મૃત્યુ

મોરબી તાલુકાના વનાળિયા ગામની સીમમાં કૂવામાં પડી જતા હર્ષીદાબેન ઉપેન્દ્રભાઇ વીલપરા, ઉ.37નું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.  

International Women’s Day (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) નિમિત્તે ખાસ

ઘણીવાર એવું થાય આવો દિવસ થોડો હોઈ પછી આપણને ખબર પડે ધરે પરિસ્થિતિ એવી છે આ લોકો માટે એક દિવસ તો હોય કેમ કે...

માળિયા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

માળિયા (મી.) તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની બે દિવસીય...

મોરબી ના બહું ચર્ચિત મમુદાઢી હત્યા કેસ માં નાસતા ફરતા 4 આરોપી ઓને સ્પેશિયલ કોર્ટમાં દ્વાર હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરીમહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીનું મોત નિપજાવવાના કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીતના આરોપીઓ...

મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવાય યાર્ડના વાઈસ ચેરમેન અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો મોરબી સહીત રાજ્યભરમાં રાજ્ય સરકાર...

અલ્પેશ કથરીયા ની આગેવાની માં ફરી પાછું પાટીદાર અનામત આંદોલન નું રણશિંગુ ફુંકાયું

ગુજરાત મા ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન થવા નાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટીદાર અનામત આંદોલનને લઈ ફરી એક વખત મોટા સમાચાર સામે...

તાજા સમાચાર