Saturday, January 25, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ઘુંટુ ગામે દાઝી જતાં માસુમ બાળકનું મોત

મોરબી: મોરબીના ઘુંટુ ગામે હરીનગર સોસાયટીમાં ગેસ લીક હોવાથી આગ લાગતાં દાઝી ગયેલ ત્રણ વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના વજેપર મેઇન રોડ ઉપર યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના વજેપરમા તુ કેમ આજે મુરઘી લેવા ન આવ્યો કહીને યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકને ઈજા પહોંચાડી હતી જેથી...

મોરબીના રફાળેશ્વર ગામે યુવક સહિત ત્રણ વ્યકિત પર કાર વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો

મોરબી: મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકની પત્નીને આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપીએ યુવકની પત્નીને ઉદેશીને ફેસબુક પર સ્ટોરી મુકેલ હોય...

નવરાત્રીના તહેવાર અનુસંધાને મોરબી પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી હાથ ધરાઈ

મોરબી: નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલ...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 188 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૩૭ કેમ્પમાં કુલ ૧૧૦૬૦ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ- રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી...

મોરબી જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક મોકૂફ

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તા.૧૦/૧૦/ ૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં અનિવાર્ય કારણોસર...

મોરબી જિલ્લાના 106 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા તેમને મળેલી સતાની રૂઈએ જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન...

નવરાત્રીમાં મોરબી પોલીસ એક્શન મોડમાં: પાંચ શખ્સ પીધેલ અને 18 વાહન ડિટેઈન કર્યા

આવારા તત્વો અને ડમ ડમ થઈ ને નીકળેલા ની શાન ઠેકાણે લાવવી મોરબી પોલીસ  ગત રાત્રીના સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા નવરાત્રીમાં પેટ્રોલીંગ...

મોરબી રવાપર રોડ પર બિલ્ડીંગ પરથી લોખંડનો શળીયો ઉપર પડતા યુવકનું મોત નિપજ્યું

મોરબી: મોરબી રવાપર રોડ ગાયત્રીનગર -૨ મા ભોગીલાલભાઈ વાલજીભાઈ અઘારાના મકાન પાસે બિલ્ડીંગમાં સેન્ટીંગ કામ ચાલુ હોય ત્યારે અકસ્માતે લોખંડનો સળિયો નીચે પડતા યુવકને...

નવરાત્રીના તહેવાર દરમિયાન પણ મોરબી ફાયર વિભાગ સજ્જ: ગરબા આયોજકો અને બાઉન્સરને આપી ફાયરની માહિતી

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા આજથી પ્રારંભ થતી નવરાત્રીમાં કાંઈપણ અણબનાવ નાં બને તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રીમાં સ્થળ પર 07:00...

તાજા સમાચાર