Sunday, January 5, 2025
- Advertisement -spot_img

ગુજરાત

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા યુવા મોરચાના હોદેદારોની વરણી કરાઈ

આમ આદમી પાર્ટીના શહેર યુવા પ્રમુખ ભવદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં, જીલ્લા મંત્રી ચેતનભાઈ લોરિયાની ઉપસ્થિતિમાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને...

મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરશે સિંધી સમાજ

 મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે તારીખ 2 /4 /2022 ના રોજ સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની...

હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત શિક્ષકોની દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ તાલુકાની નવ જેટલી ટીમે ભાગ લીધો હતો   હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત શિક્ષક ની દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં...

હળવદના વાંકીયા ગામે એક ડઝન ગામ ના ખેડૂતો નું સિંચાઈ ના પાણી પ્રશ્ને સંમેલન મળ્યું આંદોલન ની રણનીતિ ઘડી !!

આ વિસ્તારના ખેડૂતો ને નર્મદા કેનાલ નું પાણી વારંવાર રજુઆત કરવા છતાં નહી મળતા હવે ખેડૂતો આકરા પાણીએ ઝાલાવાડ માં નર્મદા કેનાલ નો સૌથી વધુ...

રેડલેબલ સ્કોચની બે બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ-8માં લુકસ ફર્નિચર નજીકથી આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા,રહે.મોરબી વાવડીરોડ મારૂતિનગર શેરીનં-1,મુળ રહે.તારાણા મોરાણા તા.જી.જોડીયા વાળાને જ્હોની વોકર રેડલેબલ ...

વિદ્યાર્થીઓ આનંદો!સરકારે રાજ્યમાં ઉનાળા વેકેશનની તારીખોની જાહેરાત કરી દીધી છે.

ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે. ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં...

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ફરી એકવાર 60 જેટલા પોલીસ કર્મચારીઓ ની આંતરીક બદલી કરાઈ

મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા દ્વારા ફરી એકવાર આંતરિક બદલીઓ કરવામાં આવી છે જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં મોરબી શહેર એ ડિવિઝન બી ડિવિઝન...

મોરબી મા સાડા ચાર દાયકાથી કાર્યરત જનતા ક્લાસીસ નુ ધો-૧૨ C.B.S.C. (Commerce) Term-1 માં ઉત્કૃષ્ઠ પરિણામ

80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ 70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ   મોરબી શહેર મા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ...

ગુજરાત ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના લીરે લીરા ઉડાવનારા સામે પગલા લેવાશે ?

ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના ચેરમેન અને ભાજપ ના આગેવાન અને રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા ના હોમ ગ્રાઉન્ડ માં શિસ્ત ના...

માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી

આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરુ થઇ છે ત્યારે માળીયા યુવા ભાજપ દ્વારા ધો -10 બોર્ડ ની પરીક્ષાના વિદ્યાર્થીઓનું મો મીઠુ...

તાજા સમાચાર