Friday, January 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના જુના ધનાળા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

હળવદ: હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને રૂ. ૧,૮૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. મોરબી એલસીબી...

મોરબીના લખધીરવાસ ચોકમાં તા.9 ઓક્ટો.થી દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં લખધીરવાસ ચોકમાં, નવરાત્રીના છઠા દિવસથી તા.૯ ઓકટોમ્બર થી તા.૧૩ ઓકટોમ્બર વિજયા દશમી સુધી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા આઠ વરસની...

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

શાળાની 400 બાળાઓ રસોત્સવમાં મનમૂકીને ગરબે ઘૂમી બેસ્ટ પરફોર્મન્સ આપેલ 20 વિસ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તહેવાર, રાસે રમવાનો...

જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખરીવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ડાભી દર્શનાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

મોરબી: GCERT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને BRC ભવન મોરબી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખારીવાડી પ્રા....

IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરાયુ

મોરબી: IMA Morbi દ્વારા આંબાવાડી તાલુકા શાળામાં ધોરણ -૧ થી ૫ ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે નક્ષત્ર...

મોરબીની ભક્તિનગર શાળામાંથી બદલી પામેલ શિક્ષકોને ગામ સમસ્ત વિદાય અપાઈ

ભક્તિનગર ગામમાં સોળ વર્ષ રહી શિક્ષક તરીકે ફરજ બજાવનાર અશ્વિન કલોલા અને પ્રાણજીવન વિડજાનું અદકેરું સન્માન મોરબી: સરકારી તમામ નોકરીમાં શિક્ષક તરીકેનો વ્યવસાય સર્વોત્તમ છે,...

પોલીસની બીજા દિવસે પણ કાર્યવાહી:ત્રણ પીધેલ અને બે હથીયાર સાથે 24 વાહનો ડીટેઈન કર્યા

મોરબી: ગઈકાલે બીજા નોરતે મોરબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ ત્રણ, બે શખ્સોને હથીયાર સાથે પકડી પાડયા હતા જ્યારે ૨૪ જેટલા વાહનો ડીટેઇન...

મોરબીના ઘુંટુ ગામે દાઝી જતાં માસુમ બાળકનું મોત

મોરબી: મોરબીના ઘુંટુ ગામે હરીનગર સોસાયટીમાં ગેસ લીક હોવાથી આગ લાગતાં દાઝી ગયેલ ત્રણ વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના વજેપર મેઇન રોડ ઉપર યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

મોરબી: મોરબીના વજેપરમા તુ કેમ આજે મુરઘી લેવા ન આવ્યો કહીને યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી યુવકને ઈજા પહોંચાડી હતી જેથી...

મોરબીના રફાળેશ્વર ગામે યુવક સહિત ત્રણ વ્યકિત પર કાર વડે ચાર શખ્સોનો જીવલેણ હુમલો

મોરબી: મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવકની પત્નીને આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાબતે આરોપીએ યુવકની પત્નીને ઉદેશીને ફેસબુક પર સ્ટોરી મુકેલ હોય...

તાજા સમાચાર