Saturday, November 16, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં બનશે રૂ. 543.56 લાખના ખર્ચે બે માળનું આધુનિક બસસ્ટેશન,વીરપુર અને સરધારને પણ નવું બસ ડેપો

મોરબીના નવા બસ સ્ટેશનનું રૂ.543.56 લાખના ખર્ચે નવનિર્માણ કરાશે જેનું ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું. આ નિર્માણ પામનાર બસ સ્ટેશનમાં વેઈટીંગ...

લાંબા સમયે રાજકોટમાંથી કોરોના ભાગ્યો,બપોર સુધીમાં 9 કેસ,રાજકોટ એરપોર્ટ પર 9 વર્ષ બાદ એરકાર્ગો સર્વિસ શરુ

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે....

પીએમ મોદીએ World Environment Day પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યું, વર્ષ 2020-2025 માટેના રોડમેપ અંગે નિષ્ણાત સમિતિનો અહેવાલ’ પ્રસિદ્ધ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય પેટ્રોલિયમ...

ગુજરાત: 15 જૂનથી રાજ્યમાં લવ જેહાદ કાયદો અમલમાં આવશે, દોષી સાબિત થતા આટલા વર્ષોની સજા ફટકારવામાં આવશે.

ગુજરાતમાં હવે બળજબરીથી ધર્મપરિવર્તન કરી છેતરપિંડીથી લગ્ન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લવ જેહાદના કાયદાને મંજૂરી આપી દીધી છે....

ગોંડલના મોવિયાની મા-બાપ વગરની 12 વર્ષની સગીરાનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું !

સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સૌશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય છે. આવો...

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યની 16 હજાર ટ્રાવેલ્સ બસમાંથી 70% વહેંચવા મજબુર,હોટલ-રેસ્ટોરાં સહિત અનેક ધંધાઓને 2 હજાર કરોડનું નુકસાન

કોરોનાને કારણે સમગ્ર રાજ્યનો ટ્રાવેલ્સ અને ટૂરિઝમ બિઝનેસ સવા વર્ષથી ઠપ થઈ ગયો છે, જેના લીધે રાજ્યમાં 16 હજાર ટ્રાવેલ્સ બસોમાંથી 70 ટકા જેટલી...

PCOD અને PCOS જેવી સમસ્યાથી રાહત મેળવવા માટેના આ ઉપાય જાણો, જે આપશે તમને રાહત

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, જેને પીસીઓએસ અથવા પીસીઓડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહિલાઓમાં હોર્મોનલ ડિસઓર્ડરનો એક પ્રકાર છે. આ વિકાર ભારતમાં 15% થી...

પ્રિ-મોનસુન કામગીરી : ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈ વિભાગનો કંટ્રોલરૂમ શરુ , 31 ઓકટોબર સુધી કાર્યરત રહેશે

આગામી ચોમાસાની ઋતુને લઈને ગિર સોમનાથ જિલ્લાના સિંચાઈ વિભાગ અને તાલુકા મામલતદારના કન્ટ્રોલરૂમ ધમધમતા થઇ ગયા છે. સોમનાથ વર્તુળ સિંચાઈના કાર્યપાલક ઇજનેર એ. પી....

ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થશે, CM એ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા ગુજરાતના 8 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનોનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનોનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરી જણાવ્યું છે કે, પંચાયત...

વિશ્વ સાઇકલ દિવસ: શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ અડધો કલાક સાઇક્લિંગ જરૂરી

આજે વિશ્વ સાઈકલ દિવસ.... પહેલા માણસ મજબૂરીથી સાઇકલ ચલાવતો આજે મજબૂર થઈ અને સાઇકલ ચલાવે છે,ડોકટરો સલાહ આપે છે કે ફેફસાંને મજબૂત રાખવા તેમજ...

તાજા સમાચાર