Sunday, November 10, 2024
- Advertisement -spot_img

ગુજરાત

માળીયા તાલુકા ના નવલખી ગામે માતાજી નો માંડવો યોજાશે

દેશ ભર માં ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાય રહ્યો છે અને માતાજી નાં ભક્તો માંની પુજા અર્ચના અને આરાધના કરી માંના ગુણલા ગાય રહ્યા છે...

પેપરલીક કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહના સમર્થનમાં NSUI-કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉતર્યા

મોરબી : વિધાથી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા દિવસ પહેલા પેપરલીક કૌભાંડ બહાર લાવતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને અનેક પરીક્ષાઓં રદ્ કરવાની ફરજ...

મોરબીનાં મહેન્દ્રનગર ગામે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં...

ટંકારામાં શ્રી રામ નવમી નીમીત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ટંકારા : સમસ્ત હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મ જયંતિ નિમિત્તે આખા ભારતવર્ષમાં ભવ્ય ઉજવણી સાથે અનેક કાર્યક્રમો ભજન કીર્તન કરવામાં આવતા હોય છે...

માળીયામાં વરલી જુગાર રમાડતા એક ની ધરપકડ

માળીયામાં વવાણીયા મીયાણાવાસ ચોક પાસે એક આધેડ શખ્સ જાહેરમાં વર્લી જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે તેને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના વવાણીયા...

મોરબીમાં બાઈક પાર્ક કરવા બાબતે મહિલા પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક...

યુવરાજસિંહ પર કરેલા ખોટા કેસો પરત ખેંચી તુરંત જેલ મુક્ત કરોની માંગણી સાથે “આપ” પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ

લાખો વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં કરતી આ ભાજપ સરકાર ના પેપર કાંડ ને ઉજાગર કરતા વિધ્યાર્થી નેતા યુવરાજસિંહજી વિરુદ્ધ ખોટાં કેસમાં જેલમાં પૂરી...

મોરબીમાં ૧.૧૯ કરોડ ની લુંટની ટીપ આપનાર મુખ્ય સૂત્રધારનાં ભાઈ સહિત બે આરોપીની પોલીસે કરી ધડપકડ

મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલી ૧.૧૯ કરોડ ની દિલધડક લુંટ કેસમાં ત્રણ આરોપી ની ધરપકડ કરી ૭૯.૭૪લાખની રોકડ રકમ કબજે કરી હતી બાદ આજ...

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર અભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર રણઅભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી ટીકર રણ મા અનેક અગરિયાઓ પોતાની રોજી રોટી માટે મીઠું પકવવાનુ...

મોરબીમાં જુની પેન્શન યોજના ચાલું કરવાની ઉગ્ર રજૂઆત સાથે સરકારી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદન આપવમાં આવ્યુ

જુની પેન્શન યોજના બુઢ્ઢાપા ની લાઠી સમાન છે એ હક્ક અમને મળવો જોઇએ એ હુંકાર સાથે સરકારે દાખલ કરેલી નવી પેન્શન યોજના સામે વિરોધ...

તાજા સમાચાર