Friday, September 27, 2024
- Advertisement -spot_img

ગુજરાત

હર્ષ સંઘવીએ મોરબી જિલ્લાની સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક સાહસિકો તથા વેપારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે સવાંદ યોજ્યો

નાગરિકોની સલામતિ તેમજ શાંતિ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સરકાર કટિબદ્ધ છે - હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાની...

મોરબીના શિક્ષકનું પ્રેરણાદાયી કાર્ય વૃક્ષારોપણ દ્વારા જન્મદિવસની ઉજવણી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ડી.વી.પરખાણી શાળા નંબર:- 7 સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રકાશભાઈ દસાડીયાએ રવિવારના રોજ ત્રણ પેઢીએ પોતે એમના ધર્મ પત્નિ, એમના શિક્ષક...

મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ અંતર્ગત ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાર્તમુર્હત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંમાતર મોરબી...

લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે સોમવારથી વિનામૂલ્યે નોટબૂકનું વિતરણ

લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૫ થી ૭ વિતરણ થશે મોરબી : ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક...

માળીયાના ખેડૂતોને વાવેતર માટે પાણી છોડવા કાંતિલાલ અમૃતિયાની માંગ

મોરબી : માળીયા(મી.) વિસ્તારના ખેડૂતોને વાવેતર માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-ર ડેમ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવા પૂર્વ ધારાસભ્ય...

મોરબી : ખાનપર ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે ભાવેશભાઈ દેવશીભાઇ ઘોડાસરાની વાડીએ રહેતો અને ત્યાં કામ કરતો સુભાષ ગરમીયાભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન ઝેરી દવા પી...

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાના અપહરણની ઘટના

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગીરાની માતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ...

મોરબી પોલીસની કામગીરી પર સવાલ : વેપારીના ગળામાંથી સોનાના ચેનની લૂંટ

મોરબીના એલ ઈ કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે બાઈક લઈને જઈ રહેલા સીરામીક સેનેટરીવેર્સના વેપારીને આંતરીને તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું કહીને...

મોરબીમાં તસ્કરીનો સિલસિલો યથાવત વાવડી રોડ પર ભગવતી પાર્કના મકાનમાં ચોરી

મોરબીમાં તસ્કરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ વધુ એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૬૫,૫૦૦ ના મુદામાલની ચોરી મોરબી : વાવડી રોડ...

શ્રીરામ સોલ્ટ દ્વારા જાજાસર પ્રાથમિક શાળાના 110 બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ આપવામાં આવ્યા

મોરબી : માળીયા તાલુકાના જાજાસર પ્રાથમિક શાળાના 110 વિદ્યાર્થીઓને શ્રીરામ સોલ્ટ દ્વારા વિના મૂલ્યે સ્કુલ યુનિફોર્મ આપવામાં આવ્યા બાબુભાઈ હુંબલ તેમજ નિકુલભાઇ ડાંગરનો શાળા અને...

તાજા સમાચાર