Monday, January 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના વાવડી રોડ પરથી ચોરાવ બાઈક સાથે રીઢો ચોર ઝડપાયો 

મોરબી: મોરબીના વાવડી રોડ પર કપીલા હનુમાનજી મંદિર પાસેથી ચોરાવ બાઈક સાથે રીઢા ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી એ...

મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નવા જિલ્લા...

મોરબી: જલારામ બાપાની 225મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમો યોજાશે 

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૫ મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ...

મોરબી: શ્રી સરસ્વતી શીશુ મંદિર શાળામાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન સ્પર્ધા યોજાઇ

મોરબીની શ્રી સરસ્વતી શીશુ મંદિર શાળામાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧થી૧૦ ના વાલીઓએ બંને પ્રતિયોગિતામાં...

મોરબીમાં યોજાશે ચિલ્ડ્રન એસ.એસ.વાય.શિબિર

ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરવા જણાવાયું ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરમાં શિબિર તા: 06/ 11/2024 થી તા. 14/11/ 2024 સમય સાંજે ૪ થી ૬:00 કલાકે...

મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત 

મોરબી: મોરબીના લક્ષ્મી એપાર્ટમેન્ટ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 183 નંગ બીયર ટીન સાથે બે ઝડપાયાં 

મોરબીના વીશીપરામા બીલાલી મસ્જીદ પાછળ રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી બીયર ટીન નંગ ૧૬૮ તથા ભડીયાદ રોડ પર માળિયા વનાળીયા શંકરના મંદિરની પાસે રહેતા આરોપીના...

માળીયાના મોટા દહીસરા ગામે વૃદ્ધ સહિત બે વ્યકિતને ચાર શખ્સોએ ફટકાર્યા 

માળીયા મીયાણાના મોટા દહીસરા ગામની ફાટક પાસે વૃદ્ધ તથા તેમના મિત્ર બંને કુતરાને રોટલા નાખતા હોય ત્યાં આરોપી આવી વૃદ્ધને તમે અહિ શું કરો...

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તારીખ 02/02/2025ને રવિવારના રોજ સવારે ગામ-બગથળા તા. મોરબી જી. મોરબી મુકામે યોજાશે. સમુહલગ્નમા...

જુના અમરાપર શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ

દિવાળીના તહેવાર અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રંગોળી પૂરવાનું કૌશલ્ય ખીલે તે માટે જુના અમરાપર પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સંદેશો...

તાજા સમાચાર