Sunday, January 19, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: કોમર્શિયલ વાહન ધરાવનારે 16 નવેમ્બર સુધીમાં જિલ્લા પ્રોજેક્ટ કચેરી/ તાલુકા બીઆરસી ભવનનો સંપર્ક કરવો

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકો પાસેથી સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવન...

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28 નવેમ્બરના રોજ યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી તા.૧૦ નવેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો નવેમ્બર-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા. 22 નવેમ્બરના રોજ યોજાશે

કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાક થી...

ટંકારા જુગાર રેડની તપાસ રેન્જ આઈ.જી.ની કામગીરી વ્હાલા દવલાની નીતિ..?

મોરબીમાં જુગારની રેડને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યાં  અગાઉ રાજપર રોડ પર પણ ખોટી રીતે જુગાર રમાડવામાં આવ્યાની અને ત્યાર નાં એ ડિવિઝન પોલીસ...

મોરબીના કાલીકા પ્લોટમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૦૧ મા ગોલ્ડન પ્રાઇઝ નામની દુકાન પાસે જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ...

કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવાની તારીખ 10 નવેમ્બર સુધી લંબાવાઈ 

આ પૂર્વે તા.૩૧ ઓકટોબર હતી જે વધારીને આગામી તારીખ ૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે તાજેતરમાં ચાલુ વર્ષ ૨૦૨૪ ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં...

મોરબીના ઘુંટુ ગામે તા.7 નવેમ્બરે ઐતિહાસિક નાટક તથા કોમીક યોજાશે 

મોરબી: મોરબીના ઘુંટુ ગામે બહુચર યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ ૦૭-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ઘુંટુ ગામના ઝાંપે મહાન ઐતિહાસિક નાટક...

મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રવિવારે ગર્ભસંસ્કાર વિશે ફ્રી શિબીરનુ આયોજન 

મોરબી: આગામી તારીખ ૧૦/૧૧/ ૨૦૨૪ અને રવિવારે સાંજે ૪ થઈ ૬ ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભસંસ્કાર વિષે એક શિબિરનું ફ્રી આયોજન કરવામા આવેલ...

ટંકારાના મિતાણા ગામ પાસે ફેક્ટરીમાં ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં બાળકનું મોત

ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

ટંકારાના સજનપર (ઘુ) ગામે વૃદ્ધને પાંચ શખ્સોએ માર માર્યો

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી પાંચ શખ્સોએ વૃદ્ધને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી...

તાજા સમાચાર