Friday, January 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ખોટી ઓળખ આપી વેપારી સાથે ૯૮ લાખની છેતરપીંડી

મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર...

મોરબીમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરીનુ દુષણ કેન્સરની જેમ ધીમેધીમે પ્રસરી રહ્યું છે વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે મોરબીમાં યુવકને આરોપીએ ઉંચા વ્યાજે નાણાં ધીરી યુવક પાસેથી કોરા...

મોરબી: ચોરીના પાંચ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના શોભેશ્વર રોડના નાકા પાસેથી ચોરીના પાંચ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો...

મોરબીના પીપળી ગામની સીમમાં કુવામાં કુદી પ્રેમીપંખીડાએ જીંદગી ટુંકાવી 

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં યુવક અને યુવતીએ કુવામાં કુદી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે...

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ 

હોટલ માલિકે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે  મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા...

18 જાન્યુ. સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના 8 ટાપુઓ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં...

મોરબીમાં બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સવંત ૨૦૮૧ ને કારતક વદ નોમ રવિવાર તા.૨૪મી નવેમ્બર થી કારતક વદ અમાસને શનિવાર તા.૩૦મી નવેમ્બર સુધી મોરબી એવન્યુ પાર્ક ખાતે ભાગવત કથાનું ભવ્ય...

LIC મોરબી શાખાના એજન્ટમિત્રો માટે સ્નેહમિલન અને મેગા મીટિંગ યોજાઈ

હોટલ જ્વેલ'ડી સ્યુટ ખાતે મોરબીના બ્રાન્ચ મેનેજર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓનું માર્ગદર્શન  મોરબીમાં ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ LIC ઓફ ઇન્ડિયા, મોરબી શાખાના એજન્ટમિત્રો માટે હોટલ...

કરોડોના ખર્ચે તૈયાર થયેલ મોરબી એસટી ડેપોમાં સૌચાલય બંધ; મુસાફરો પરેશાન 

મોરબી શહેરમાં નવો એસટી ડેપો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ખર્ચો જાણે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે એસટી બસ સ્ટેન્ડમાં...

મોરબીમાં સફાઈ અભિયાન ઝુંબેશ અભેરાઈ પર; સિરામિક નગરી કચરા નગરીમાં ફેરવાઈ 

મોરબી શહેરમાં સફાઈ અને ભૂગર્ભ પ્રશ્નનો હલ કરવા કલેકટર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જે અન્વયે 6 નાયબ મામલતદાર અને 10 ક્લાર્ક-તલાટીઓને...

તાજા સમાચાર