Thursday, January 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદમાં લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયાં 

હળવદમાં લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૧૮ આરોપીઓને રોકડ રકમ રૂા.૨,૦૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે...

મોરબીમાં વ્યાજખોરો બન્યા બેફામ; પઠાણી ઉઘરાણી કરી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી 

મોરબી શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે પઠાણી ઉઘરાણી કરી યુવકોને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે તેમ છતા મોરબી જીલ્લા પોલીસ દ્વારા...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે પિતા – પુત્ર પર એક શખ્સનો છરી વડે હુમલો

મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક મચ્છીપીઠ વિસ્તારમાં આરોપી ગાળો બોલતો હોય અને માથાકુટ કરતો હોય તેવો ફોન આધેડે તેના દિકરા નિઝામને કરતા નિઝામ તેને...

માળીયા (મીં) ના વાગડીયા ઝાપા પાસેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા(મિં) ના વાગડીયા ઝાપા પાસે કન્ટેનર યાર્ડ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી તથા...

મોરબીના માણેકવાડા ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ...

મોરબી જિલ્લા વહિવટી તંત્રનો પ્રજાલક્ષી અભિગમ; 32 ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડે

કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓએ ગામડાઓમાં તલસ્પર્શી નિરીક્ષણ કરી ખૂટતી સુવિધા અને મુશ્કેલીઓનું મુલ્યાંકન કર્યું મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર...

કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે તા.26 થી 2 ડિસે. સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન...

વ્યાજખોરો માપમાં રેહજો… શ્રી પાટીદાર યુવા સંઘ આવી રહ્યું છે

બગથાળા ગમે હજારો પાટીદારોએ લીધા સપથ" વ્યાજખોરો સામે લડીશું આરપારની લડાઈ " ગુરુવારનાં રોજ હજારો પાટીદારો હથીયારના લાઈસન્સ મેળવવા માટે સવારે કલેકટર કચેરીએ કરશે અરજીઓ મોરબી:...

રાજકોટ: પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

રાજકોટ ખાતે પગભરનો મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાગૃતતા કાર્યક્રમ શ્રી ઝાલાવાડ ઔદીચ્ય બ્રહ્મ સમાજ ભગની મંડળ દ્વ્રારા આયોજન કરાવવામાં આવ્યું...

મોરબી જુના આરટીઓ પાસે મચ્છુ નદીમાં ઝંપલાવનાર યુવકનો મૃતદેહ મળ્યો 

ડૂબેલા યુવાનનો 24 કલાક બાદ મૃતદેહ શોધીકાઢતી મોરબી ફાયર વિભાગની ટીમ  મોરબીના જુના આરટીઓ પાસે ગઈકાલે પુલ પરથી કોઈ યુવક જંપલાવ્યું હોવાની જાણ ફાયર વિભાગની...

તાજા સમાચાર