Thursday, January 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી પાલીકાનુ 150 કરોડનું પાણી બીલ બાકી; પાલિકા પર કરોડોનું દેણું 

સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકા દેણામા ગરકાવ થઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે પાલિકાનો વહીવટ દીનપ્રતી કથળી રહ્યો છે ત્યારે મોરબી પાલિકાનુ લાઈટ...

મોરબી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ

દરેક અધિકારી/કર્મચારી લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરે - જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી પદાધિકારીઓના પ્રશ્નો અંગે છણાવટ...

પાટીદારોએ હથિયારની માંગણી કરતા જ કાંતિ અમૃતિયાનો કાગળનો વાઘ પલળી ગયો ?

ચોરી પે સીના ચોરી: કલેકટર કચેરીએ પિસ્તોલનું લાયસન્સ માંગવા ગયેલા પાટીદાર યુવાનો ખોટા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાચા? મોરબી: મોરબીમાં વ્યાજખોરોનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે...

મોરબીમાં ખાનગી એજન્સીએ સિટી બસની સેવા કરી બંધ

એજન્સી ફાયનલ થયે પાલિકા પોતાની ફરી સેવા શરૂ કરશે  મોરબી શહેરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને ધંધા રોજગાર પર જવા આવવા માટે મુખ્યમંત્રી શહેરી બસ...

મોરબીના કાલિકા પ્લોટમાં યુવકને બે શખ્સોએ પાઇપ વડે ફટકાર્યો 

મોરબીના કાલિકા પ્લોટમાં એક શખ્સ યુવકના મકાનના પાછળના ભાગે નવેરામા પતરા મારી બંધ કરતો હોય જે બાબતે યુવકે આરોપીને કહેતા સારૂ નહી લાગતા બે...

મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીમાં યુવક પર ચાર શખ્સોનો તલવાર વડે હુમલો

મોરબી નવલખી રોડ લાયન્સનગરમા રહેતા યુવકના નાના ભાઈએ કુટુંબી દાદી સાથે મીઠાના કારખાનામાં ભાગ રાખતા આરોપીઓને સારૂ નહી લાગતા ચાર શખ્સોએ યુવક તથા તેના...

મોરબીમાં બાગાયતદાર ખેડુતો વિવિધ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમ કે અર્ધ પાકા, કાચા મંડપ,...

મોરબીમાં વધુ એક તલાટીને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો

ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વાતો વચ્ચે મોરબીમા એક મહિનાની અંદર બીજા તલાટી મંત્રીને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે્. મળતી માહિતી...

મોરબીમાં ફ્લેટમાંથી દાગીના ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પોલીસે દબોચી લીધો 

મોરબી શહેરમા ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમા ફલેટમાંથી સોનાના દાગીના ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી...

તાજા સમાચાર