Monday, January 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; ત્રણ શખ્સોએ પાટીદાર યુવાનની જમીન પડાવી 

મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે પોલીસ દ્વારા અનેક વખત કરવામાં આવેલ લોકદરબારનુ કાંઈ ઉપજી નથી રહ્યું વ્યાજખોરો પોતાની લુખી પહેલા જેમ જ ચલાવી રહ્યા...

મોરબી જીલ્લામાં બદલીનો દોર યથાવત; 12 નાયબ મામલતદાર અને 13 ક્લાર્ક – તલાટીની બદલી

મોરબી જીલ્લામાં પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કર્યા બાદ હવે મેહસુલ વિભાગમાં પણ બદલીની મોસમ શરૂ થઈ છે. જીલ્લા કલેકટર દ્વારા 12 નાયબ મામલતદાર તથા...

મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી તાલુકાના વનાળિયા ગામે સમસ્ત અજાણાં પરીવાર દ્વારા શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 એ...

ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં 9મો સમૂહ લગ્નોત્સવનું આયોજન 

મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક નોખો, અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા....

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે

મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ...

અમદાવાદમાં 12 લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની તપાસનો તાર વાંકાનેર સાથે જોડાયો; મહિલાની હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ

આરોપી ભુવાએ મહિલાની હત્યા કરી લાશ વાંકાનેર નજીક દાટી હોવાની આશંકા, અમદાવાદ સરખેજ પોલીસના વાંકાનેરમાં ધામા ધર્મ અને આસ્થાના નામે લોકો પાસેથી પૈસા પડાવનારા ઘણા...

માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સંદિપભાઈ કાલરીયાની વરણી 

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા હોદેદારોની વરણી અને આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોપવામાં આવી રહી છે જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા, તાલુકા તથા...

મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડયું સમગ્ર રાજ્યમાં તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું....

મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા 

મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાં એ.સી.સી. સીરામીક સામે બાવળની કાંટમા જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

ટંકારાના સજનપર ગામે યુવકને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો 

ટંકારા તાલુકાના સજનપર ગામે યુવકને અગાઉ આરોપી સાથે માથાકુટ થયેલ હોય તેનો ખાર રાખી આરોપીએ યુવકને લાકડી વડે ફટકાર્યો હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ...

તાજા સમાચાર