Thursday, March 6, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલયને ત્રીજા માળની બાંધકામ મંજૂરી ન આપવા માટે ગ્રામ પંચાયતે રજૂઆત કરવામાં આવી

વગર મંજૂરીએ ત્રીજા માળનું બાંધકામ શરૂ અકસ્માત થાય તો જવાબદાર કોણ? હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલય આવેલ છે હાલ ત્યાં ત્રીજા માળનું બાંધકામ...

પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે 17 મે સુધી RTO માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે 

મોરબી: લાઇસન્સ સંબંધિત કામગીરી માટેના સારથી 4.0 પોર્ટલ મેઈન્ટેનન્સ એકટીવીટીના કારણે તા.૧૮-૦૫-૨૦૨૪ના સવારના ૧૦ વાગ્યા સુધી બંધ હોવાથી આર.ટી.ઓ. મોરબી ખાતે લાઇસન્સ સંબંધી તમામ...

શહેરમાં ધુળની ડમરીઓ ઉઠી; મોરબીના સામા કાંઠા વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ

મોરબી: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરબાદ મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધુળની ડમરીઓ...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે હરબટીયાળી ગામે રેલી યોજાઈ 

ટંકારા: આજે તા. ૧૬-૦૫-૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે...

મોરબીના નવા સાદુળકા ગામે નદીમાંથી બે સગીર સહિત ત્રણ યુવકના મૃતદેહ મળી આવ્યા

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં ન્હાવા પડેલા બે સગીર સહિત ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મોરબી - રાજકોટ ફાયર વિભાગ...

હળવદ મોરબી ચોકડી રોડ પરથી ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ દારૂ-બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: હળવદ મોરબી ચોકડી રોડ ઉપરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૦૭ કિ.રૂ.૨,૫૨,૨૮૦/- તથા બીયરના ટીન કુલ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા...

મોરબી જિલ્લામાં ITI ખાતે પ્રવેશ વર્ષ–2024 માટે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ 

ઉમેદવારો https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન ફોર્મ ૧૩ જૂન સુધી ભરી શકશે ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ....

મોરબી જલારામ મંદિર દ્વારા 15 બિનવારસી મૃતદેહો સહિત કુલ 248 દીવંગતોના અસ્થિ વિસર્જન કરાયા 

મોરબી: મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યું. ...

વાંકાનેરના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતાં દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે દોઢ વર્ષના માસૂમ બાળકને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર...

મોરબીના રંગપર ગામે વીજળી પડતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કરાર નામ તરીકે ઓળખાતી હરજીવનભાઈ પટેલની વાડીએ કોઈ પણ વખતે વીજળી પડતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર