Tuesday, March 4, 2025
- Advertisement -spot_img

ગુજરાત

માળીયાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત

માળીયા (મી) : માળિયા તાલુકાના વર્ષામેડી ગામે આજે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલ ત્રણ બાળકો ડૂબી જતાં ત્રણેય બાળકોના મોત નિપજ્યા. મળતી માહિતી મુજબ મોરબીમાં...

મોરબી પાલિકા દ્વારા મંદિરોને નોટિસ ફટકારતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના અધ્યક્ષ સાથે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષે ચર્ચા વિચારણી કરી

મોરબી: મોરબી જીલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજી રીપોર્ટ મંગાવતા મોરબી પાલીકા દ્વારા ૪૯ ધાર્મિક દબાણોના પુરાવા રજૂ કરવા...

મોરબીમાં ઈકો કારમાંથી વિદેશી દારૂની 37 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી મન હોસ્પિટલ પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે રોડ પર ઇકો કારમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...

મોરબી : વાવડી ગામે બોલેરોએ બાઈકને ઠોકરે લેતા માસુમનું મોત

મોરબીના વાવડી ગામે પુત્રને મોટરસાઈકલમાં બેસાડી આંટો મારવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ મોરબીના વાવડી ગામે બાઇકમાં દોઢ વર્ષના પુત્રને બેસાડી ઘરેથી આટો...

મોરબીમાં પાણી પ્રશ્ને પીએમો સીએમઓમા ફરિયાદ

ત્રાજપર વિસ્તારના જાગૃત નાગરિકે ફરિયાદ કરી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -2 ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણીકાપ ઝીકવાની સાથે આજુ બાજુના...

વાંકાનેરના લુણસર ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગનો દરોડો

એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની સંડોવણી ખુલી વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ...

મોરબીમાં કારમાંથી વિદેશી દારૂની 1837 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી - માળિયા હાઈવે પર મોરબી તરફ આવતી આઈ ટ્વેન્ટી કારમાંથી વિદેશી દારૂની ૧૮૩૭ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે...

મોરબી: વાવડી ચોકડી પાસેથી કારમાંથી ઈંગ્લીશ દારૂની 336 બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીની વાવડી ચોકડી ઓવરબ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાંથી ઈંગ્લીશ દારૂની -૩૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી...

મોરબીના જેપુર ગામે પતરા પરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ કાવઠીયા સેરા ખાતે કામ કરતી વખતે પતરા પરથી નીચે પડી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

મોરબીના કુબેરનગરમાં બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાત

મોરબી: મોરબી નવલખી રોડ કુબેરનગર -૧ માં પોતાના રહેણાંક મકાનમાં બીમારીથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મનિષભાઇ ઉર્ફે...

તાજા સમાચાર