Monday, February 24, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની એકમાત્ર બાલાજી લેબમાં અનેક પ્રકારના ટેસ્ટિંગ કરી આપવામાં આવશે 

મોરબી: જો તમારે કોઈ વસ્તુનું સાયન્ટિફિક લેબ ટેસ્ટીંગ કરવાવુ છે તો આજેજ મુલાકાત લો બાલાજી સાયન્ટિફિક લેબની. સાત વર્ષના અનુભવી NABL સ્ટાફ દ્વારા સ્વયં...

મોરબી મચ્છુ -3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવશે; નદી કાંઠાના ગામોના અલર્ટ

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો ૧૨:૦૦ વાગ્યે અડધો ફૂટ ખોલવામાં આવશે જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. મોરબી...

મોરબીમાં હાર્ટએટેકથી આધેડનું મોત

મોરબી: મોરબીના વાવડી રોડ ભક્તિનગર -૨ સોસાયટીમાં રહેણાંક મકાને હાર્ટએટેક આવતા આધેડનું મોત નિપજ્યું હતું.  મળતી માહિતી મુજબ ભરતભાઈ કાનજીભાઇ ચાડમીયા (ઉ.વ‌.૫૪) રહે. ભક્તિનગર સોસાયટી-૨...

હળવદના ઢવાણા નજીક દારૂ/બીયરની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયે રોડ ઉપર ટ્રેક્ટરમા વિદેશી દારૂ/બીયરનો જથ્થો રાખી હેરાફેરી કરતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય...

મોરબીના વીસીપરામા જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ...

મોરબી બાર એસોસિયેશન દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો

મોરબી: નવા કાયદા સમજવા માટે મોરબી બાર એસોસિયેશન દ્વારા લિગલ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક કાયદામાં સુધારો...

વાંકાનેરના જામસર ગામે અજાણ્યા પુરૂષની હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ

વાંકાનેર તાલુકાના જામસર ગામ ખાતે થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરૂષની માર મારી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા...

મોરબીમાં છરીની અણીએ લુંટ ચલાવનાર બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા  

મોરબી: મોરબીના સામા કાંઠે કારખાનેથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બે ઈસમો દ્વારા બે મીત્રને છરીને અણીએ લુંટીલેનાર બે ઈસમોને મોરબી સીટી...

PGVCLના મેનેજીંગ ડાયરેક્ટર દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મિટિંગ યોજી

મોરબી: મોરબી વર્તુળ કચેરી હેઠળના વિવિધ ઉદ્યોગિક વીજ ગ્રાહકોના ઉપસ્થિત પ્રશ્નોના નિરાકરણ હેતુ તા-૦૧.૦૭.૨૦૨૪ ના રોજ મોરબી વર્તુળ કચેરી કોન્ફરેન્સ હોલ ખાતે PGVCLના મેનેજીંગ...

મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી સામે રોષ: સરકાર હવાલે કરવા સર્વ સંમતિથી ઠરાવ કરાયો

મોરબી: મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી યોગ્ય કામગીરી ન કરતા હોવાથી જીલ્લા પંચાયતના સદસ્યોએ રોષ ઠાલવી સર્વ સંમતિથી આરોગ્ય અધિકારી કવીતાબેનને સરકાર હસ્તે મુકવા ઠરાવ...

તાજા સમાચાર