Friday, February 7, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળાની પાછળની શેરીમાં તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબીમાં યુવક સહિત બે વ્યકિતને ત્રણ શખ્સોએ ફટકાર્યા

મોરબી: મોરબીના સામા કાંઠે ત્રાજપર શિવ શક્તિ સોસાયટીમાં રોડ રસ્તા પર સાહેદે ભરતી ભરેલ હોય જે આરોપીઓને સારૂ ન લાગતા ત્રણ શખ્સોએ યુવક સહિત...

વાંકાનેરના માટેલ પાસે આવેલ કારખાનામાંથી પ્લેટીનીયમ તારની ચોરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ પાસે આવેલ સોલીજો વિટ્રીફાઈડ પ્રા.લી. નામના કારખાનામાંથી ત્રણ ઈસમોએ કીલનની ઓફિસમાં રહેલ થર્મોકપલમાથી ૫૬.૨૫ ગ્રામ પ્લેટીનીયમ તાર જેની કિંમત...

મોરબી પોલીસ દ્વારા ” હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત નગરજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયા 

મોરબી: મોરબી જીલ્લા પોલીસ દ્વારા " હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકો તેમજ નગરજનોને રાષ્ટ્રધ્વજનુ વિતરણ કરી જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા...

મોરબીના રામકૃષ્ણ વિસ્તારમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મુખ્ય બે આરોપીઓનો જામીન પર છુટકારો

મોરબી: મોરબી બી ડિવીઝન પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આરોપી મહિલાની સગીર વયની દીકરીને ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હોય અને બાદમાં વાંકાનેર પોલીસ...

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ માટે ચાલુ વર્ષે 72 જેટલી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

જિલ્લાના ૫ તાલુકાઓમાં ૨૭, ૦૦૦ ખેડૂતોને એફ.એમ.ટી. અને ટી.એમ.ટી. દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન મળી રહે અને તેમને પડતી...

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રાજ્યમાં મિશન મોડ પર કામગીરી; મોરબી જિલ્લો પણ બની રહ્યો છે સહભાગી

જિલ્લામાં કપાસ મગફળી કઠોળ તેમજ ફળપાકમાં લીંબુ દાડમ જામફળ સહિતના પાકમાં ખેડૂતો કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કેન્સર જેવા રોગ અટકાવવા તેમજ સ્વસ્થ જીવનનો પર્યાયી;...

મોરબીના લાયન્સનગર વિસ્તારના પ્રશ્નો બાબતે ચીફ ઓફિસરે આપી લેખિત બાંહેધરી 

મોરબી: ગઈકાલ વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મોરબીના શનાળા રોડ નજીક આવેલ લાયન્સનગર વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ચીફ ઓફિસરની કચેરીએ જીજ્ઞેશ મેવાણીની...

મોરબીની શ્રી નાનીવાવડી કુમાર પ્રા. શાળાનો જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET)માં ઉત્કૃષ્ટ દેખાવ

મોરબી: રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2023/24 માં ધોરણ-5 માં લેવાયેલ જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા...

હળવદમાં અપહરણ તથા દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ અમરેલીથી ઝડપાયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ / દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી જિલ્લા ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો...

તાજા સમાચાર