Wednesday, February 5, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી બસ સ્ટેન્ડમા અમદાવાદથી સફાઈ અભિયાનનુ ઇન્શપેક્શન ; ઓફિસમાં બેસી ચોપડે કરાયું ઇન્શપેક્શન ??

મોરબી બસ સ્ટેન્ડમા આજે અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ દ્વારા સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન કરાયુ હતુ પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ઓફિસમાં બેસી રહી સફાઇ અભિયાનનું ઇન્શપેક્શન કરાયુ...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી સિવિલ હોસ્પિટલમા જન્માષ્ટમી ની રજાઓને ધ્યાનમા રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ...

હળવદ નજીક રોડ પરથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

મોરબી: અમદાવાદ - મોરબી હાઇવે રોડ હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે બે...

મોરબીમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા 

મોરબી: મોરબીના સામા કાંઠા વિસ્તારમાં શીતલ આઇસ્ક્રીમની બાજુની શેરીમાં શીવ કોમ્પલેક્ષની બાજુમાં જુગાર રમતા આઠ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી...

મોરબીના વજેપર ગામે જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ

મોરબી : મોરબીના વજેપર ગામે સંયુક્ત ભાયુભાગની માલિકીની જમીનમાં એક શખ્સે ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડી હોવાથી આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ...

મોરબીમાં આધેડને બે શખ્સોએ માર માર્યો 

મોરબી: મોરબીના લીલાપર રોડ પર આવેલ નીલકમલ સોસાયટીમાં આરોપીના ઘરનું કલર કામ ચાલુ હોય જે કલરના છાંટા આધેડના એક્ટીવામા ઉડેલ જે બાબતે આધેડે આરોપી...

મોરબી ખોખરા હનુમાન હરિધામ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન

મોરબી: સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદબાપુની સમાધિને 25 વર્ષ પુર્ણ થવા આવ્યા છે તે સ્મૃતિમાં, પૂ. સીતારામ બાપુની કર્મભૂમિ તથા પૂ. કેશવાનંદબાપુના...

મોરબીના જેતપર રોડ પરથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર પાવડયારી કેનાલ પાસે પાસેથી દેશી હાથ બનાવટી કટા (હથીયાર) સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે એસટી બસે હડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે મોત

હળવદ: હળવદ થી ધાંગધ્રા જઈ રહેલ એસટી બસે હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે બસે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી...

રીક્ષામાં બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા ચોરી કરનાર બેલડી ઝડપાઈ 

મોરબી: મોરબીમાં મુસાફરને પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયા ચોરી કરનાર બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી પરાબજાર પોસ્ટ ઓફીસ...

તાજા સમાચાર