Saturday, February 1, 2025
- Advertisement -spot_img

ગુજરાત

અમદાવાદમાં યોજાયેલ ક્ષત્રિય એકતા સંમેલનમાં મોરબી કરણી સેના જોડાઈ

મોરબી: સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું.  જેમાં અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા...

ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કરાયો વધારો

મોરબી: રાજ્ય સરકાર દ્વારા દ્વારા મહત્વનો નિર્ણય ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ST કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે....

ટંકારા: લુંટના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં...

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટર મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે...

મોરબીના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; આદિવાસી ગેંગનો એક ઈસમ જબ્બે 

મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર મધ્યપ્રદેશના આંતરરાજય આદીવાસી ગેંગના એક આરોપીને રોકડા રૂપીયા-૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે...

જામનગરમા ચોરી કરનાર બે ઈસમોને નવલખી ફાટક પાસેથી ઝડપી પાડતી મોરબી પોલીસ 

મોરબી: જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડી કરેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે બે ઈસમોને...

મોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 24/09/24 થી...

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર ચાલતી ગેસ એજન્સી સામે જીલ્લા પુરવઠા વિભાગમાં રાવ

ગેસના બાટલાનું છૂટક તથા હોલસેલમાં અતિરિક્ત જોખમી વેચાણ ચાલુ હોય ત્યારે સત્વરે પગલાં લેવા લેખિત રજુઆત મોરબીમાં થોડા દિવસો પહેલા નહેરુ ગેટ વિસ્તારમાં કોઈ સલામતીના...

મોરબીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ નિલમબાગ -૧ એલીજન એપાર્ટમેન્ટમાં હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ભવરલાલ રામકરણ વર્મા ઉ.વ.૩૬ રહે. હાલ. મોરબી-૨,નિલમબાગ...

ટંકારામાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

ટંકારા: ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના પાછળના ભાગે દેવીપૂજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય...

તાજા સમાચાર