Sunday, April 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ઘુંટુ ગામ નજીક કોઈ કારણસર આધેડનું મોત 

મોરબી એન્ટીક સિરામિક કેનાલથી ઘુંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખુલી જગ્યામાં કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રીરામનો પ્રાગટ્યોત્સવ, મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા બહોળી સંખ્યામાં રામભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા...

મોરબી જીલ્લા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ બેચરભાઈ ઘોડાસરા દ્વારા ભાજપના 45મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ

ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. આજથી બરોબર 45 વર્ષ પહેલા એક પક્ષની સ્થાપના થઇ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચુકી...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા પાથરણા વાળા માટે છત્રી વિતરણ કરાઈ 

મોરબી: આજે જયારે સૂર્યનારાયણ પ્રકોપમાન થઇ રહ્યા છે, ને આગ વરસાવતુ આભને લુ ઓકતી ધરતીએ જીવ માત્રને આકુળ વ્યાકુળ કર્યા છે, જીવવુ મુશ્કેલ બન્યુ...

માળીયાના મોટી બરાર ગામે ઇકો કારમાંથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક પકડાયો

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામના પાણીના ટાંકા પાસેથી ઈકો કારમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે...

મોરબીના ગાળા ગામે IPLની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝડપાયાં

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં બ્રીઓટા પેપર મીલ પાસે આઇપીએલ ૨૦૨૫ ની CSK -DC ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા બે ઈસમોને મોરબી...

હળવદ: ગામમાં હવા કેમ કરે છે કહી યુવકને એક શખ્સે ફટકાર્યો

હળવદ આંબેડકર સર્કલ પાસે ગોસાઈ સીંગ સેન્ટર દુકાન બહાર યુવકને એક શખ્સે બોલાવી તું કેમ ગામમાં હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે તેમ...

મોરબીના સોખડા ગામે પ્રૌઢને 11 શખ્સોએ મારમાર્યો

મોરબી તાલુકાના ગામના ગેટ પાસે જી.એન.એફ.સી. નજીક પ્રૌઢે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી ત્રણ મહિલા સહિત ૧૧ શખ્સો લાકડાના...

મોરબીમાં કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ સુરતથી ઝડપાયો

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સીરામિક કારખાનામાંથી અપહરણ થયેલ ભોગબનનારને શોધી આરોપીને સુરતથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા લગધીરપુર રોડ...

જુની ખીરઈ ગામે બે માથાભારે શખ્સોના ગેરકાયદેસર મકાન તોડી દબાણ દૂર કરતી માળિયા પોલીસ 

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના શરીર સંબધી પ્રોહીબિશનના ગંભીર ગુનામાં સંડોવાયેલ બે આરોપીના જુની ખીરઈ ગામે ગેરકાયદેસર મકાન તોડી પાડી માળીયા મીયાણા પોલીસ દ્વારા કાયદેસરની...

તાજા સમાચાર