Sunday, April 20, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ઘુંટુ ગામેથી વિદેશી દારૂની 36 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં રામનગરી ગ્રીન પાર્ક સોસાયટીની પાછળ બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

ટંકારા લતીપર ચોકડીએ થયેલ અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ટંકારા નગરનાકા પાસે લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે બ્રીજ ઉતરતા ટ્રક ચાલકે બ્રેક મારતા સ્વીફ્ટ કાર ટ્રક પાછળ ઘુસી ગય હતી તેમજ પાછળથી આવતા...

મોરબીમાં ગોલાના ધંધાનો ખાર રાખી મહીલા પર ત્રણ શખ્સોનો હુમલો 

મોરબી શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર જુસબભાઈ ગોલાવાળા નામની દુકાન પાસે રોડ ઉપર મહિલા અને સાહેદ તથા આરોપીઓ ગોલાનો વેપાર કરતા હોય અને મહિલાની...

માળીયાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા આઠ શકુનિઓ ઝડપાયા

માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૬૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા...

મોરબી શહેરમાંથી પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ અંગેની પોલીસની અમલવારી અર્થે પશુપાલકોને નોટિસ અપાઇ 

મોરબી શહેરોમાંથી રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી- 2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ...

મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી વલસાડથી ઝડપાયો 

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર લીડસન સીરામીકમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને વલસાડ જિલ્લાના ચનોઇ ગામેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો...

મોરબીના મોડપર ગામની સીમમાંથી હથીયાર સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર આગળ જામનગર માળીયા (મિં) હાઇવેની ગોલાઇ ઉપરથી એક ઇસમને હાથ બનાવટનો કટ્ટો હથિયાર સાથે મોરબી તાલુકા પોલીસે...

મોરબી મહાનગરપાલિકા દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ દિવસની ઉજવણી કરાઈ

શહેરના આરોગ્ય કેન્દ્રો પર ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાયું મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન...

મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 એપ્રિલના રોજ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો એપ્રિલ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાલબાગ, મોરબી તાલુકા સેવા...

મોરબીના ઘુંટુ ગામ નજીક કોઈ કારણસર આધેડનું મોત 

મોરબી એન્ટીક સિરામિક કેનાલથી ઘુંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખુલી જગ્યામાં કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

તાજા સમાચાર