Thursday, November 14, 2024
- Advertisement -spot_img

મોરબી

હાય હાય રે મોંઘવારી…………..અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો

અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો થયો છે. અમૂલના ગોલ્ડ, શક્તિ, તાઝા સહિતના દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ નવો ભાવ વધારો...

મોરબીના નવયુગ વિદ્યાલય ના વિધાર્થી ઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ એક્સપો યોજાયો

મોરબી : આજે તા. 28ના રોજ મોરબીના નવયુગ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6થી 9 ના વિદ્યાર્થીઓએ અવનવી...

મોરબી શહેર વિસ્તારમાં રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

રાજ્યમંત્રી સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : હાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં.મંત્રી બ્રિજેશભાઇ મેરજા...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની કારોબારી બેઠક મળી

મોરબી જિલ્લા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ,મંત્રી તેમજ દરેક તાલુકાના અધ્યક્ષ,મંત્રી અને દરેક...

મોરબીના વાંકાનેરમાં થશે હિન્દી ફિલ્મ ગેસ લાઈટનું શુટીંગ

મોરબી : ગેસ લાઈટનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બોલીવુડની અભિનેત્રી સારાઅલી ખાન અને ચિત્રાંગદાસિંહ સહિતના જાણીતા કલાકારોનું મોરબીમાં આગમન થયું છે....

શિવરાત્રિના પર્વ નિમિત્તે ત્રિલોકધામ મંદિરનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

શિવરાત્રિ ના પાવન પર્વ નિમિત્તે મોરબીનાં નવલખીરોડ પર આવેલા સુપ્રસિદ્ધ ત્રિલોકધામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવસે તેવુ આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રશાંત...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

* મોરબી જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા નયનભાઈ અઘારા ની પ્રેરક ઉપસ્થિતી મા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૫ કેમ્પ મા કુલ ૨૧૩૫...

સબકા સાથ સબકા વિકાસ નું સુત્ર સાર્થક કરતા આશિષભાઈ રંગપડીયા

મોરબી : ગત રોજ રવાપર ગ્રામ પંચાયત નાં આંગણે રવાપર નાં બાહોશ અને પ્રખર નેતૃત્વ કરતા સરપંચ શ્રી નીતિનભાઈ ભટાસણા નું પુષ્પગુંછ થી સ્વાગત...

આલાપ પાર્કના પ્રવેશદ્વારનું શાસ્ત્રોકત વિધીથી સેગા ગ્રુપ દ્વારા ખાતમુહૂર્ત

મોરબીના રવાપર રોડ પર આશરે સો વિઘામાં સુંદર ઘટાદાર વૃક્ષો વચ્ચે, સુઆયોજીત રસ્તાઓ ફરતા કમ્પાઉન્ડ વોલથી આરક્ષિત અને પાર્કિંગ સાથે ત્રણ માળ સુધીનું બાંધકામ...

મોરબી : વધુ એક વખત ઘડીયા લગ્નનું આયોજન કરીને સમાજને પ્રેરણા…

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ધડિયા લગન ની પહેલને ધીમે ધીમે ખુબ સારી સફળતાઓ મળી રહીછે ત્યારે આજે વધુ એક ધડિયા લગ્ન મોરબીના...

તાજા સમાચાર