Sunday, September 22, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાવડયારી મેલડી મંદિરે નવરંગો માંડવાનુ આયોજન રાત્રે ૯:૩૦ કલાકે ડાક ની રમઝટ

મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ શ્રી જયંતીભાઈ જે પટેલ દ્વારા શ્રી પાવડિયારી મેલડી માતાજી મંદિરે માતાજી નાં હરખ નો નવંરગો માંડવા નું અને મહા પ્રસાદ તારીખ...

હળવદમાં રામ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી

રામ નવમીના પવિત્ર દિવસ નિમિત્તે લોકો વ્રત, ઉપવાસ અને મંદીર દર્શન કરવા જતા હોય છે પરંતુ અત્યારના સમય માં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ વધી ગયું...

મોરબી માં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા પ્રભુ શ્રી રામ જન્મોત્સવ નિમિતે મોરબી શહેરમાં ભવ્યાતિભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવમી ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય થી અતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવમાં આવ્યુ હતું આ શોભાયાત્રામાં...

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી,રામધૂન,વેશભુષા હરીફાઈ,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સહ રામનવમી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામા આવી

મોરબી મા બાળસ્વરૂપે પ્રભુશ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી પધાર્યા વેશભુષા હરીફાઈ મા બહોળી સંખ્યા મા બાળકોએ રામદરબાર નો વેશ ધારણ કરી ભાગ...

મનના મૌનમાંથી નીકળતી ધારા રામકથા છે- શ્રી કનકેશ્વરીદેવી

ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું રસપાન કરતા ભક્તો મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે શ્રી રામ...

હવે મોરબી-૨ માં આવી ગયુ છે અમદાવાદનું પ્રખ્યાત “જય ભવાની વડા પાઉ”આવતી કાલથી થશે શુભારંભ

ચટેકેદાર વડાપાવ અને બર્ગર ખાવાનું મન થયું છે..તો આવી જાવ "જય ભવાની વડાપાવ" માં.. મોરબીમાં તારીખ 11/04/2022 (આવતી કાલથી) થશે શુભારંભ જય ભવાની વડાપાવમાં મળશે અલગ...

કાળઝાળ ગરમીમાં રાજ્યના લોકો શેકાયા! લોકોને ગરમીમાં જરૂર વગર બહાર ન નીકળવા અપીલ

મોરબી જિલ્લા સહિત અનેક જિલ્લામાં લોકો કાળજાળ ગરમી થી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે બનાસકાંઠા-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી...

આજે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાની બાઈક રેલીનું મોરબી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રદેશ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે બાઈક રેલી આજે મોરબી પહોંચશે જ્યાં...

મોરબીમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

મોરબી રાજકોટ રોડ પર સીતારામ હોટેલ પાસેથી પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ જપ્ત કર્યા છે...

મોરબી જિલ્લા “આપ”દ્વારા જીલ્લા કિશાન સંગઠન પ્રમુખની વરણી કરવામાં આવી

આજ રોજ મોરબી જીલ્લા કાર્યાલય ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ કિશાન સંગઠન પ્રમુખ રાજુભાઇ કરપડા તથા મોરબી...

તાજા સમાચાર