Tuesday, September 24, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતિ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે. અત્યાર સુધી ના ૮ કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ...

પર્યાવરણ પરિવાર દ્વારા ગુજરાત સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વુક્ષો એટલે છાયા અને શીતળતા સૌન્દર્ય અને સમૃદ્ધિ સંપતિ અને અને પરિતૃપ્તિ કુદરતી ચક્ર નાં સમતોલપણા માં દરેક જીવ સમુહ એક મહત્વપૂર્ણ કડી છે...

હળવદનાં સામંતસર તળાવમાં ડૂબી જવાથી તરૂણ નું મોત

હળવદ : શાળા નું વેકેશન હોય મિત્રો સાથે તળાવ માં નાવા ગયેલા બાર વર્ષ નો બાળક રમતાં રમતાં પાણી માં દડો લેવા જતા પાણી...

માળિયા તાલુકા ના મોટી બરાર ગામે ભારે પવન ફુકાતા લિમડા નું વૃક્ષ ધરાશયી થયુ

માળિયા તાલુકાના મોટી બરાર ગામમાં ભારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ કડાકા ભેર ધરાશાયી થયું હતું મંદિર પર વૃક્ષ પડ્યું હતું જોકે સદનસીબે કોઈ...

મોરબીમાં ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ટીફીન બેઠક યોજાઇ

મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે...

મોરબીના આલાપ પાર્કમાં પંતજલી યોગપીઠ દ્વારા ચાલતા યોગને પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ

મોરબી અનેક અવનવી પ્રવૃત્તિઓ દ્વારા ખુબજ જાણીતું છે, મોરબીમાં અનેક સેવાકીય પ્રકલ્પો,માનવ ઉત્થાનના સત્કાર્યો થઈ રહ્યા છે ત્યારે મોરબીમાં બાબા રામદેવ પતંજલિ યોગ વિદ્યાપીઠના...

કન્ટેનર પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં આગ લાગી કારમાં બેઠેલા બે લોકો નાં મોત

માળીયા નેશનલ હાઇવે પર પંચવટી ગામના પાટિયા પાસે શનિવારે મોડી સાંજે રાજકોટ થી કચ્છ જિલ્લા તરફ જતી એક ઇકો કાર કન્ટેનરન પાછળ ધડાકાભેર અથડાઈ...

મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાની જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે મિટીંગ મળી

મોરબી જિલ્લામાંથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે 100 થી વધુ ગાડીઓમાં 500 થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે તારીખ 30 એપ્રિલ 2022 ના રોજ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન...

પ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ મંત્રીએ લીધો મહત્વનો નિર્ણય

જિલ્લામાં ખાલી જગ્યા ના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો,તે હવે ૧૦૦ ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી નો લાભ આપવામાં આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર...

હળવદના યુવાને સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ મેળવ્યું

હળવદ તાલુકાનાના નવા ઘનશ્યામગઢ ગામ ના યુવાન જસ્મીન મનીષભાઈ પટેલે સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેડમિન્ટન રમતમાં ભારત દેશ નું પ્રતનિધિત્વ કરીને ફરી એક...

તાજા સમાચાર