Thursday, September 26, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાશે

લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ નિષ્ણાંતો ઔદ્યોગિક નીતિ પર માર્ગદર્શન આપશે મોરબી : ગુજરાત ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક પોલીસી-૨૦૨૧ અંતર્ગત તથા રાજય સરકારના વિવિધ ઔદ્યોગિક...

હળવદની દુર્ઘટનામાં છ આરોપીઓની ધરપકડ : સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમગ્ર બનાવની તપાસ કરશે

હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થવાથી 12 લોકોના મોત થયા હતા જે મામલે હળવદ પોલીસે આઠ જવાબદાર આરોપીઓ વિરુદ્ધ...

ટંકારાના ઘરફોડ ચોરીના બે ગુનામાં ચાર મહિનાથી નાસતો ફરતો સુરેશ ઝડપાયો

ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વીંછીયા તાલુકાના મોટા હડમતીયા...

ખેડૂતોની જમીનના સ્વાસ્થ્ય અંગેનો સાચો રિપોર્ટ એટલે સોઈલ હેલ્થ કાર્ડ યોજના

ખેતીવાડી વિભાગ દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત જમીન ચકાસણી માટે માટીના નમૂના લેવાયા સોઈલ હેલ્થ કાર્ડ યોજના અન્વયે લેવાયેલ નમૂનાના આધારે ખેડૂતોને પાક વાવેતર, માવજત...

મોરબી જીલ્લાના 88 પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું મોરબી જીલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના 88 પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સક્ષમ...

VCE ની હડતાળનો તાત્કાલિક ઉકેલ લાવવા ભારતીય કિસાન સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં છેલ્લા 10 દિવસથી VCE કર્મચારીઓએ રાજ્ય વ્યાપી હડતાલ શરુ કરી છે જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ...

ટંકારામાં વીસીઈ કર્મચારીઓની હડતાળને પગલે ખેડૂતોને મુશ્કેલી : મહેસુલમંત્રીને રજૂઆત

ટંકારા સહીત રાજ્યના VCE કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમકે ૭/૧૨ મેળવવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી...

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દ્વારા હળવદ દુર્ઘટનામાં તટસ્થ તપાસ ની માંગ

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા દ્વારા હળવદમાં સર્જાયેલી દુર્ઘટનામાં દોષિતો સામે તટસ્થ તપાસ કરી કસુરવાનોને કડક સજા કરી સમાજમાં દાખલો બેસે...

મોરબીના પૂર્વ DDO કે. રાજેશના ઘરે CBI ની ટીમના ટીમના દરોડા : ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા !

મોરબીના પૂર્વ DDO અને સુરેન્દ્રનગરમાં કલેકટર રહી ચૂકેલા આઈએએસ ઓફિસર કે. રાજેશના નિવાસસ્થાન સહીત અનેક સ્થળોએ દિલ્હીથી CBI ના અધિકારીઓની ટીમે દરોડા પાડતા રાજ્યભરના...

મોરબીના ઘુંટુ રોડ અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા પત્નીનું મોત

મોરબીના ઘુંટુ રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા પત્નીનું સારવાર દરમિયાન...

તાજા સમાચાર