Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

બી.એ.પી.એસ. બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનની પુર્ણાહુતીએ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે વિશાલ રેલી યોજાઈ

હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર હતું, બીજાના...

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સી.સી.કાવર નાયબ ડીપીઈઓ-ટીપીઈઓ મોરબીને વિદાય સન્માન અપાયું.

મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર વયનિવૃત્ત થતા હોય, જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ,તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા...

મોરબીના નવલખી રોડ પર ફિલ્મી ઢબે કારનો પીછો કરી 372 બોટલ દારૂ સાથે 1ની ધરપકડ કરી

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી 372 બોટલ દારૂ સાથે...

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓ ને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકાર વિરૂદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્વયે કાયદો...

મોરબી જીલ્લામાં હથિયારબંધીઅંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના...

ચૂંટણી નજીક આવતા ભાજપનું મોરબી વાસીઓ ને દિવાસ્વપ્નો દેખાડવાનું શરૂ !

મોરબીમાં રિવરફ્રન્ટ કેનાલ રોડ ડેવલોપમેન્ટ,સોલાર પ્લાન્ટ, સહિતના ૧૦૦ કરોડનાં કામો હાથ ધરવાની લોલીપોપ 🍭? મોરબીને પેરિસ બનાવવાની વર્ષોની વાતો સામે વારંવાર ઉભરાતી ગટરો વરસાદી પાણીના...

મોરબીના સનાળા ખાતે ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું

વણથંભી વિકાસ યાત્રામાં કોઇ વર્ગ વિકાસ વિહોણુ ન રહી જાય તે અમારો મુખ્ય ધ્યેય : સાંસદ વિનોદભાઇ ચાવડા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાનના...

મોરબીના ઐતીહાસીક ઝૂલતા પુલનું બે કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી શરૂ

સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલ ની સફર નો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલ માં રીનોવેશન ની જરુરત હોઈ ઝૂલતા પુલને ખોલી ને...

માળિયા તાલુકાના બગસરા ગામે જર્જરિત આવાસના કાટમાળની હરરાજી કરવામાં આવશે

માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં...

માળીયામાં જૂની અદાવતનો ખાર રાખી મારામારી ચાર આરોપીઓની ધરપકડ

માળીયા : માળીયા શહેરમાં અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં સમાધાન થઈ ગયુ હોવા છતાં ચાર ઈસમોએ યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં...

તાજા સમાચાર