Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

આઇસરમાં ભુસાની આડમાં છુપાવીને નીકળેલા 32.70 લાખના દારૂ-બિયર સાથે એક પકડાયો

મોરબી એલસીબી ટીમે આઇસરમાં ભુસાની આડમાં દારૂ-બિયરની હેરાફેરી કરવામાં આવતી હતી તેનો પર્દાફાશ કર્યો માળીયા (મી) નજીક થી પસાર થતા આઇસરમાંથી 11148 બોટલ દારૂ તેમજ...

હળવદ પંથકમાં તસ્કર ગેંગ ને નાથવા પોલીસ ટીમ એક્શન મોડમાં

સ્થાનિક નાગરિકોનો સહયોગ માંગતી પોલીસ હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે પોલીસ ને ખુલ્લી ચેલેન્જ આપતાં હોય તેમ તસ્કરો તરખાટ મચાવી ચોરી લુંટ જેવા બનાવો...

શનિવારે વિનામૂલ્યે બાળકો માટે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપાનો 28મો કેમ્પ મોરબીમાં યોજાશે.

આવતીકાલે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા તા.4-6-22 શનિવારે કોરોના હોઈ કે કોઈપણ બીમારી સામે લડવા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 મહિનાથી 12 વર્ષ...

મોરબી : હોસ્પિટલની મનમાની અકસ્માતની મળતી સહાય દર્દીને આપવાનો ઇન્કાર !

ગેરકાયદેસર બાંધકામ વાળી હોસ્પિટલ સરકારના નિયમો નેવેમુકી રહી છે, તંત્ર એક્શન ક્યારે લેશે ? વડાપ્રધાન મોદી ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓ ઘડી રહ્યા છે જેથી...

મગનભાઇ વડાવિયા ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડીરેક્ટર પદે સતત બીજી ટર્મમાં બિનહરીફ ચૂંટાયા

મોરબી : મગનભાઇ વડાવિયા આજે ગુજરાતની રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ) બોર્ડ ઓફ ડીરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતની રાજ્ય...

મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૦૮/૦૬/૨૦૨૨ થી શરૂ થનાર...

મોરબી ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન

ગોર ખીજડીયાના તમામ ગ્રામજનોને ધરઆંગણે અને ઝડપથી સરકારી યોજનાઓનો લાભ મળે અને એમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવાં ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી...

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

મોરબીઃ આયોધ્યાપુરી મેઈન રોડ પર જલારામ પ્રાર્થના મંદિરના સેજપાલ હોલ ખાતે તા. 05-06-2022 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ગીર આયુર્વેદ સ્વાસ્થ્યમંગલ...

મોરબી માં સતત જાસુસી વચ્ચે રોયલ્ટી પાસ વગર નાં બે ડમ્પર પકડી પાડતુ ખાણ ખનીજ ખાતુ

મોરબીમાં ખનીજ ચોરી મા માત્ર ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોય તેમ ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી પકડે છે. પણ તેમની સતત જાસુસી થતી હોય...

મોરબીના માંડલ નજીક સિરામિકમાં શેડ પરથી પડી જતા યુવાનનું મોત

મોરબીના ઉંચી માંડલ ગામે સિરામિક એકમમાં શેડ પર કામ કરતી વેળાએ પડી જવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી...

તાજા સમાચાર