Saturday, September 28, 2024
- Advertisement -spot_img

મોરબી

હળવદમાં તળાવ માં ડૂબી જવા થી આઘેડ નું મોત

હળવદ સામંત સરોવર કાઠે સવારે પાણી ભરી ને નહાવા પડેલા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વર્ષ -૫૦)નું અવસાન થયું મળતી વિગતો મુજબ પરેશભાઈ રાઠોડ ને સામંત...

હળવદ કિસાન ઉન્નતિ કાર્યક્રમ યોજાયો હળવદ શહેરમાં આત્મનિર્ભર પ્રોજેક્ટ

ઉદ્યોગ સાહસિકતા વિકાસ કિસાન ઉન્નતિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાનો શ્રી રણછોડભાઈ દલવાડી મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ કેતનભાઇ દવે, પ્રમુખ શહેર ભાજપ હળવદ...

મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મંત્રી રામભાઈ જીલરીયા નો આજે જન્મદિવસ છે ત્યારે સ્વભાવે સરળ શાંત અને...

ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે

ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા...

ટંકારા તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આજે શનિવારે એમ.પી. દોશી વિદ્યાલય ખાતે યોજાશે

કારકિર્દી માર્ગદર્શન ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પથદર્શક સમાન બની રહેશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને તાલુકાકક્ષાએ પણ તેમની કારકિર્દી...

ઊના વિધાનસભાનું બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા કાંતિભાઈ અમૃતિયાના ત્રણ દિવસના પ્રવાસનું આયોજન

આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવાની યોજના અંતર્ગત મોરબીના પૂર્વ ધારાસભ્ય...

હળવદ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પી આઈ એમ વી પટેલે ચાર્જ સંભાળ્યો

ચોરી અને લૂંટફાટ અટકાવવા જનતા પણ જાગૃત થાય અને હળવદ પોલીસ ને જાણ કરે હળવદમાં હાલ દિવસે ને દિવસે ચોરી લુંટફાટ ના બનાવો વધતા જાય...

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક અસરથી ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરી ના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે છેલ્લા નવ દિવસથી ચોરીની ઘટનાઓ એ વેગ પકડ્યો છે ત્યારે...

ટંકારા તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

ટંકારા : ટંકારા તાલુકા ભાજપની ગઈકાલે ગુરુવારે તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક મળી હતી. . આ બેઠકમાં જિલ્લા ભાજપ...

ચાડધ્રામાં જમીન પચાવી પાડનાર સરપંચના પતિની જામીન અરજી કોર્ટે ફગાવી

હળવદના ચાડધ્રા ગામે વેપારીની જમીન પચાવી પાડનાર સરપંચના પતિ સહીત બે ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો જેને...

તાજા સમાચાર