Monday, September 30, 2024
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ઘુંટુ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં ભુપતભાઇ કોળીના મકાન નજીક શેરીના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે...

અણીયારી ટોલનાકા નજીકથી ટ્રકમાં પુઠાની આડામા છુપાવેલ વિદેશી દારૂ/બિયરનાં 18.99 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયાં

મોરબી: અણીયારી ટોલનાકા નજીક ટાટા ટ્રકમાં પુઠાના સ્ક્રેપની આડમાં છુપાવીને મહારાષ્ટ્ર થી કચ્છ તરફ લઇ જવાતા બીયર તથા ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ...

“ગરીબ-જરૂરિયાતમંદ માણસોને ઓછા ધક્કા પડે તેવો માનવીય અભિગમ દાખવી મોરબીને સુશાસનમાં નંબર વન બનાવીએ”- મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

મોરબી પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની સંકલન બેઠક યોજાઈ મોરબી: મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા...

હળવદના સુંદરીભવાની ગામ નજીક માટીના કાળા કારોબાર પર કોની મીઠી નજર ?

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા તો પાડયા પરંતુ કાર્યવાહી શૂન્ય ! હળવદ પંથકના વિવિધ વિસ્તારોમાં બેફામ ખનીજચોરી થતી હોવાના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે...

નસીતપર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નસીતપર ખાતે આવેલી શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે...

કાલથી વિશ્વઉમિયાધામ ખાતે રમતોનો મહાકુંભ, રાજ્યભરના 5000 ખેલાડીઓ રમશે

વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે કાલથી (શનિવાર) વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું ઉદ્ધાટન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત...

પત્રકાર સુરક્ષા કાનૂનની લડાઈએ ભારતનાં 142 કરોડ લોકોની આઝાદી માટેની લડાઈ છે : જિજ્ઞેશ પટેલ

રાજકોટ: તા.20 ભારતમાં હાલ જયારે લોકતંત્ર તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેના બચાવની એકમાત્ર ઉમ્મીદ ચોથી જાગીર છે. લોકતંત્રનાં આધાર સ્તંભ...

મોરબીની પ્રજાના પ્રશ્નો માટે નહીં પણ પોતાના પ્રશ્નો માટે મોરબી પાલિકા નું જનરલ બોર્ડ !!

અગાઉ 10 મહિનાના સમયગાળામાં એક વખત જનરલ બોર્ડ બોલાવાયું !! એ પણ પ્રજાના પ્રશ્ન માટે નહીં પણ કમિટીની રચના માટે!? મોરબી: અગામી તારીખ 23 ના...

એલ્ડર લાઈનની પ્રથમ વર્ષગાંઠની વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ઉજવણી કરાઇ

વાંકાનેર: એલ્ડર લાઇન 14567, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા સંચાલિત વરિષ્ઠ નાગરિકો માટેની હેલ્પલાઇન 14567 ની શરૂઆત તારીખ...

મોરબી નગરપાલિકામાં ખુટતા સ્ટાફની ભરતી કરવા મુખ્યમંત્રીને રજુઆત 

403ના મજુર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફથી ચાલતી પાલિકા 1990માં મહેકમ મંજુર થયા બાદ નવા સ્ટાફની ભરતી જ ન થઈ મોરબી મોરબી: સૌરાષ્ટ્રની સૌથી મોટી...

તાજા સમાચાર