Sunday, April 27, 2025
- Advertisement -spot_img

મોરબી

નજીવી બાબતે મારામારી: લાલપર નજીક મિત્રએ મિત્રને બેટ વડે મારમાર્યો

મોરબીના લાલપર અજંતા ઓરશન ઝોન ફ્લેટના કેમ્પશમા યુવક અને આરોપી મિત્ર હોય અને યુવક અવારનવાર આરોપીને ફોન કરતો હોય જે બાબતે બંને વચ્ચે બોલાચાલી...

છેતરપીંડી; લજાઈ નજીક કારખાનામાથી ખુરશી, ટેબલ ભરેલ માલ આઇસર ચાલકે રાખી લેતા ફરીયાદ નોંધાઈ 

ટંકારાના લજાઈ ગામની સીમમાં એવન પ્લાસ્ટિક કારખાનામાંથી રાજપીપળાના વેપારીને ઓર્ડર મુજબનો પ્લાસ્ટિકની ખુરશી અને ટેબલ મળિ કુલ કિં રૂ.૧,૨૭,૫૨૫ નો મુદામાલ આઇસર ભરી મોકલેલ...

મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી તારીખ ૦૯/૦૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી ૪૨ મિલકતધારકો...

મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાયા 

સંતો મહંતો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા   શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની ટીમ દ્વારા ૧૪મો સમુહલગ્નોત્સવ મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો...

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વધુ એક વેપારીને આપી મારી નાખવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરીનુ દુષણ કોઈ કાળે નાથી શકાય તેમ નથી કેમકે વ્યાજખોરોનુ જાણે પોલીસ થી લઈને રાજકીય આગેવાનો સુધી સેટીંગ હોય તેવુ લાગી રહ્યુ છે....

અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો 

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને અંજાર ખાતેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે...

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને રખડતા ઢોરના ત્રાસમાંથી છુટકારો અપાવવા કોંગ્રેસની માંગ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી વિસ્તારની અંદર રખડતા ઢોરનો વધતો અટકાવવા અને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત આપવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના...

મોરબીના ઘુંટુ ગામે દબાણ દૂર કરવા અને અંડર પાસ બનાવવા ગ્રામ પંચાયતની કલેક્ટરને રજૂઆત 

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રોડની બંન્ને બાજુ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવા અને ઘુંટુ ગામે અંડર પાસ બનાવવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા મોરબી જીલ્લા...

અકસ્માત; સજ્જનપર – હડમતીયા રોડ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત 

ટંકારા તાલુકાના સજનપર ગામ થી હડમતીયા તરફના રોડ પર કેનાલ પાસે વળાંક પર બાઈક સ્લીપ થઈ લોખંડના બોર્ડ સાથે ભટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા...

મોરબીના ખરેડા ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી 

મોરબી તાલુકાના ખરેડા ગામે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કીરીટભાઇ...

તાજા સમાચાર