Friday, April 25, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી શહેરમાં અવાર નવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે સાબરમતી જેલ હવાલે કરાયો 

મોરબી શહેરમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસાં તળે સાબરમતી અમદાવાદ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. થોડા દિવસ પહેલા...

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ફરી દિપડા ત્રાટક્યા, માલધારીની નજર સામે સાત ઘેટા પર હુમલો

18 દિવસ બાદ ફરી એ જ માલધારીના વાડામાં બે દિપડા ત્રાટક્યા ; બે ઘેટાંના મોત, પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત...: માલધારીએ હિંમત દાખવી દિપડાઓનો સામનો...

મોરબીના જેલ ચોકમાંથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી જેલ ચોકમાંથી ચોરવ મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે...

પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા ઇસમને પાસા તળે જૂનાગઢ જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા ઇસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા તથા માળીયા (મિં)...

ICDS શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા 

માતા યશોદા એવોર્ડ વિતરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા, ઈનામ વિતરણ, અભિનય ગીત વગેરે પ્રવૃતિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ...

મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે

આગામી તા.૧૨ માર્ચ સુધી https://rte.orpgujarat.com આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજયમાં હાલમાં ધોરણ- ૧ માં નબળા અને વંચિત...

જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને વાસ્મો સમિતિની બેઠક મળી

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વાસ્મો સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં નલ જલ...

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 15 વૃદ્ધ માતાઓને 12 મહિનાની રાશનકીટ વિતરણ કરાઈ

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા સમાજ સેવા અંતર્ગત તા 27 ના રોજ મોરબી -1 અને મોરબી -2 માટે "અડોપ્શન ઓફ માં" પ્રોજેક્ટ હેઠળ 15...

મોરબીના જેતપર ગામે શરીરે દાઝી જતાં પરિણીતાનું મોત

મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં પોતાના રહેણાંક મકાને ગરમ પાણી કરતી વખતે સાડીમાં આગ લાગી દાઝી જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ...

ટંકારાના ધ્રુવનગર ગામ નજીક રોડ પર કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ધ્રુવનગર ગામ નજીક મામાદેવના મંદિર સામે રોડ પર અલ્ટો કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ...

તાજા સમાચાર