Thursday, April 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુના સંડોવાયેલ ઇસમને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી તાલુકા પોલીસે મોકલી આપેલ છે. મોરબી તાલુકા...

મોરબી ને.હા. રોડ પર માટીનો ઢગલો ઠાલવી જનાર ટ્રક ચાલકને ઝડપી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ હોય જે ટ્રક ઇસમને મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસે શોધી કાયદાનું ભાન કરાવ્યું...

મોરબી જલારામ ધામ ખાતે નિર્મલભાઈ જારીયા પરિવાર દ્વારા યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 307 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૪૨ કેમ્પમાં કુલ ૧૨૩૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. મોરબી: સમગ્ર ગુજરાતની નંબર વન આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, મોરબી જલારામ ધામ...

પોલીસ પણ અસુરક્ષિત; માળીયાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ ટીમ પર પથ્થરમારો; પાંચ પોલીસકર્મી ઘાયલ

મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસની પણ બીક રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે હાલના બનાવની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ...

માળીયાના કુંભારીયા ગામે યુવકને મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ

માળીયા તાલુકાના કુંભારીયા ગામે ગણપતભાઈના ગલ્લે આરોપીઓ સિગારેટ પીવા આવેલ હોય અને ગાળો બોલતા હોય જ્યાં યુવકનું ઘરે ગલ્લા પાસે હોવાથી ગાળો બોલવાની ના...

મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરસીયાનુ દુઃખદ અવસાન 

મૂળ ખારચીયા ગામના વતની અને હાલ મોરબી નીવાસી ધીરજલાલ પોપટભાઈ શેરશીયાનુ તા. ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને...

મોરબી થી રાજકોટ જતા પોસ્ટમેનનું હીટ એન્ડ રનમાં મોત

મોરબીના રહેવાસી અને હાલ રાજકોટ કોઠારીયા બ્રાન્ચમા પોસ્ટમેનની નોકરી કરતા પોસ્ટમેન મોરબીથી રાજકોટ જતા હતા ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર હડાળા ગામથી રતનપર ગામ...

મોરબીના બગથળા ગામે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન 

મોરબી તાલુકાના બગથળા ગામના યુવાનો દ્વારા આજે તારીખ ૦૪-૦૩-૨૦૨૫ ને મંગળવાર ના રોજ રાત્રીના ૦૯ કલાકે નકલંક વોલીબોલ નાઈટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. આ...

ટંકારાના લજાઈ ગામ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સંયુક્ત ઉપક્રમે લજાઈ ગ્રામ પંચાયત ખાતે એક્સ રે તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં...

મોરબી જીલ્લાની કચેરીઓમાં ગેરહાજર 27 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા કલેક્ટરનું ફરમાન

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીઓએ લીધી આકસ્મિક મુલાકાત; 27 કર્મચારીઓ ગેરહાજર  મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે...

તાજા સમાચાર