Wednesday, April 23, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારા પોલીસ ટીમે લજાઈ નજીકથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

ટંકારાના લજાઈ ગામથી ભરડિયા રોડ કોમ્પલેક્ષની છત પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરતી ટંકારા પોલીસ ટંકારા પોલીસને બાતમી મળી હતી કે ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ...

મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત 111 ચીજવસ્તુઓ ભેટ મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા માં બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું ફાગણ વદ-૨...

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મિટિંગ મળી

ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા મોરબીના લજાઈ ખાતે ભવ્ય અને દિવ્ય ઉમિયા માનવ મંદિર નિર્માણ પામેલ...

ટંકારા ના સરૈયા ગામ પાસે વિદેશી દારૂની 11 બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા તાલુકાના સરૈયા ગામ પાસે આવેલી એક હોટલની બાજુમાં વિદેશી દારૂની 11 બોટલ સાથે એક શખ્સને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે સાથે અન્ય એક...

કલર કામ ચાલતા મકાનની સાફસફાઈ કરતા પાણી શેરીમાં ઢોળાતા ૪ શખ્સોએ યુવકને માર માર્યો

મોરબીના વાંકાનેર તાલુકાના ભાટિયા સોસાયટીમાં મકાનનું કામ ચાલી રહ્યું હોય ત્યારે મકાનની સાફ-સફાઈ કરતા પાણી શેરીમાં ઢોળાતા ચાર જેટલા શખ્સોએ ૨૦ વર્ષીય યુવકને માર...

ટંકારા ના જીવાપર ગામે વાડીમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

ટંકારાના જીવાપર ગામે આ કામના આરોપીના કબજા વાળી જગ્યા પરથી વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે આરોપી વિરુદ્ધ ગુનો...

હળવદ તાલુકાના ટીકર ચોકડી પાસે swift કારમાંથી દારૂની બોટલો મળી

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ દ્વારા ટીકર ચોકડી પાસે અજીતગઢ રોડ પર જાહેરમાં મારુતિ સુઝુકી કંપનીની swift ફોરવીલ કાર રજીસ્ટ્રેશન નંબર GJ...

મોરબીના મચ્છુ ડેમ નજીક દારૂની રેડ: 700 લિટર આથા અને દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ મચ્છુ-2 ડેમ નજીક પોલીસે દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં...

વાંકાનેર: વીજ કનેક્શન કાપ્યાનો ખાર રાખી વીજ કર્મચારીઓને ધમકી આપનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરમાં વાંકીયા રોડ ઉપર વીજ કર્મચારીઓને ઉભા રાખી વાડીનું વીજ જોડાણ કેમ કાપી નાખ્યું તેમ કહી વાંકાનેર રૂરલ ડિવિઝનમાં ફરજ બજાવતા પીજીવીસીએલના વિદ્યુત સહાયક...

હળવદ: ઝાટકો બંધ કરવાની ના પાડતા ખેડૂતને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી

માલધારી શખ્સે ઝાટકાના તાર લાકડીથી તોડી કર્યું નુકસાન હળવદમાં બટુક કુવાના માર્ગ ઉપર આવેલ વાડીમાં વાવેલ જીરુંના મોલને ભૂંડ અને અન્ય પશુઓથી રક્ષણ માટે વાડીની...

તાજા સમાચાર