Saturday, November 23, 2024
- Advertisement -spot_img

ખેડૂત વિભાગ

કોરોના મહામારી પછી મોંઘવારીનો માર, રાજકોટમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2600 સુધી પહોંચાડ્યો !

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ...

જમીન સામે ભરપાઈ નહીં આપતાં ખેડૂતે મંત્રાલયમાં બોમ્બનો કોલ કર્યો અને આપી ધમકી,પોલીસે 2 કલાકમાં ખેડૂતને નાગપુરથી ઝડપ્યો !

1997માં લીધેલી જમીન સામે કંપનીએ ભરપાઈ નહીં આપતાં નાગપુરના ખેડૂતે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા માટે મંત્રાલયમાં બોમ્બ મૂક્યો છે એવો નનામો કોલ કર્યો...

તાઉતે વાવાઝોડા પછી સર્વે કરવા દિલ્લીથી અમરેલી આવેલી ટીમ ખેડૂતો-માછીમારો સાથે વાતચીત કર્યા વગર જ રવાના !

ગુજરાતના તાઉ-તે પ્રભાવિત વિસ્તારના સર્વે માટે દિલ્લીથી આવેલી કેંદ્રીય ટીમના સર્વેની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ...

ખુલાસો: ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને ધરણા સ્થળ બનાવવા માંગતા હતા, મોદી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ?

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતો લાલ કિલ્લા પર કબજો કરીને...

ભાજપ સરકારે કરેલ રાસાયણિક ખાતરના ભાવ વધારા સામેના વિરોધના વંટોળ બાદ લોલીપોપ સમાન સબસિડી આપી, પરંતુ ક્યાં સુધી ?

પેટ્રોલ-ડીઝલમાં પણ દરરોજ ધીમીધારે કરતો ભાવ વધારો : પ્રથમ ભાજપ સરકારે રાંધણ ગેસ સિલિન્ડર પર અપાતી સબસીડી ધીમે ધીમે ઘટાડી આજે સંપૂર્ણપણે નાબૂદ કરી...

ગુજરાતમાં સારા ભાવે વેચાતી કેસર કેરી વાવાઝોડાના લીધે પ્રતિ કિલો 4 રૂપિયાથી 20 રૂપિયામાં વેચાઈ રહી છે

ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી...

એવું તો શું થયું કે પટિયાલામાં નવજોત સિંહ સિદ્ધુએ અને અમૃતસરમાં પુત્રી રાબિયાએ ઘરની છત પર કાળો ધ્વજ મૂક્યો ?

કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના...

કૃષિ મંત્રી : ખેડૂતોને પ્રતિ બેગ રૂપિયા 700ની સબસીડી આપવાનો સરકારે નિર્ણય કર્યો

વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો છે એમ જણાવી કૃષિ મંત્રી આરસી ફ્ળદુએ જામનગર ખાતે વાવાઝોડામાં થયેલી નુકસાની અને કેશ ડોલ ચુકવણી શરૂ કરી દેવામાં આવી...

ખરીફ પાકની તૈયારીઓ માટે છત્તીસગઢના ખેડુતોને 1500 કરોડ રૂપિયાની ભેટ !

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલએ આગામી ખરીફ પાકની તૈયારીઓ માટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના શહીદ દિવસ નિમિત્તે રાજ્યના 22 લાખ ખેડુતોને ઇનપુટ સબસિડી...

બિહારના કૃષિ મંત્રીએ ખેતીમાં નવો પ્રયોગ કરતા ખેડુતો પર પુસ્તક છાપવા નિર્દેશ કર્યો !

ખેતીમાં સારું કામ કરતા ખેડુતોની અવગણના કરવી કાગળની તાલીમ અને ક્રુઝ કરનારા અધિકારીઓ માટે સારું નથી. હવે રાજ્ય કક્ષાએ તાલીમ અને સંશોધન માર્ગદર્શિકા બનાવવામાં...

તાજા સમાચાર