Saturday, April 5, 2025

મોટરસાયકલ ચોરીના રીઢા ગુનેગારને ઝડપી પાડતી હળવદ પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદમાંથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ ચોરીના રીઢા ગુનેગારને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે પલીસને મળેલ બાતમી બાતમીના આધારે વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મોતીલાલ ઉર્ફે સોનુ કાલુજી છગનલાલ વર્મા નગાડચી (ઉ.વ.૨૯) રહે- હાલ કીડાણા ગાંધીધામ ગણેશનગર રેણુકા સુગર કંપની પાસે સાલ સ્ટીલ કંપની પાસે મુળ રહે અમેઠીયો કા બાસ કેલવાડા તા.કેલવાડા કુંભલગઢ જી.રાજસમંદ રાજ્ય રાજસ્થાનવાળાને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરેલ છે. તેમજ આઇ.સી.જી.એસ પોર્ટલમાં આરોપીના ગુનાહીત ઇતીહાસ સર્ચ કરતા આરોપીના રાજસ્થાન રાજ્ય ખાતે અલગ અલગ-૧૦ ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાઇ આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર